• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Sushmita Sen ની એક્સ ભાભી ઓનલાઈન કપડાં વેચીને ગુજરાન ચલાવી રહી છે ? વીડિયો વાઈરલ થતાં રાજીવ સેને કહી હકીકત

Sushmita Sen ની એક્સ ભાભી ઓનલાઈન કપડાં વેચીને ગુજરાન ચલાવી રહી છે ? વીડિયો વાઈરલ થતાં રાજીવ સેને કહી હકીકત

08:44 PM April 12, 2025 Gujju News Channel Share on WhatsApp

અહેવાલો અનુસાર સુષ્મિતા સેનની એક્સ ભાભી ચારુ અસોપાની આર્થિક સ્થિતિ સારી નથી. તે કપડાં વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. હવે આ મુદ્દે સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને કહ્યું કે...



Sushmita Sen Ex Bhabhi Charu Asopa : સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનનું અંગત જીવન ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. ખાસ કરીને તેમની પૂર્વ પત્ની અને ટીવી અભિનેત્રી ચારુ અસોપા સાથેના તેમના સંબંધોની ચર્ચાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે અહેવાલો અનુસાર ચારુ અસોપા મુંબઈ છોડીને ચાલી ગઈ છે અને તેમની આર્થિક સ્થિતિ સારી નથી. ચારુ કપડાં વેચીને અને પોતાની દીકરીનો ઉછેર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ લોકો સુષ્મિતા સેનના પરિવારને ટ્રોલ કરી રહ્યા છે. જેને લઈને ચારુના એક્સ પતિ અને સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને આ અંગે હકીકત જણાવી છે.

Sushmita Sen Ex Bhabhi Charu Asopa Reality

► ચારુની ક્રુઝ ટ્રીપને લઈને કર્યો કટાક્ષ

રાજીવ સેને હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચારુની આર્થિક સ્થિતિ એકદમ સારી છે અને તેને કોઈ સમસ્યા નથી. જો કોઈ સમસ્યા હોત તો તે ક્રુઝ ટ્રીપ પર ન ગઈ હોત. ચારુ તાજેતરમાં તેના ભાઈ અને ભાભી સાથે ક્રુઝ ટ્રીપ પર ગઈ હતી, જે ઘણી મોંઘી હતી. તેણે બધા માટે ટિકિટ ખરીદી હતી અને બધો ખર્ચ પણ તેણે જ ઉઠાવ્યો હતો. જો તે ક્રુઝ ટ્રીપ અને શોપિંગ પર જઈ રહી છે તો તેને આર્થિક સમસ્યાઓ કેવી રીતે આવી ?

► આર્થિક સમસ્યાઓ હોય તો ઘર કેવી રીતે ખરીદી શકે

રાજીવ સેને વધુમાં જણાવ્યું કે તમે તેની યુટ્યુબ ચેનલ પર તેની ખરીદીની આદતો જોઈ હશે, તો પછી નાણાકીય સમસ્યા ક્યાંથી આવી? તે બિકાનેરમાં ઘર ખરીદવાની છે અથવા કદાચ તેણે પહેલેથી જ ઘર ખરીદી લીધું હશે. ઘર ખરીદવા માટે ઘણા પૈસાની જરૂર પડે છે. લોન લઈને પણ ઘર ખરીદવું સરળ નથી. જે વ્યક્તિ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહી છે તે ઘર ખરીદી ન શકે.


 



View this post on Instagram

A post shared by Namaste Bollywood (@namastebollywood.in)

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us