• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • 'ફાઇટર'નો ફર્સ્ટ લુક હૃતિક રોશને કર્યો શેર, પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર દેખાશે બોલિવૂડની આ એક્ટ્રેસ સાથે...

'ફાઇટર'નો ફર્સ્ટ લુક હૃતિક રોશને કર્યો શેર, પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર દેખાશે બોલિવૂડની આ એક્ટ્રેસ સાથે...

06:25 PM June 27, 2023 admin Share on WhatsApp



બોલિવૂડના હેન્ડસમ હન્ક રિતિક રોશને (Hrithik Roshan) તેની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ 'ફાઇટર' (Action-Thriller Film Fighter)નો ફર્સ્ટ લુક (First Look) રિલીઝ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.  અભિનેતાના આ દેખાવે ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. રિતિકે તેના લુકની સાથે ફિલ્મની રિલીઝ ડેટ (Release date) પણ જાહેર કરી છે.

રિતિક રોશને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'ફાઈટર'નો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. આ તસવીરમાં રિતિકનો ચહેરો દેખાતો નથી. તે ફાઈટર જેટ પાસે કેમેરા તરફ પીઠ રાખીને ઉભો જોવા મળે છે. ભલે તસવીરમાં અભિનેતાનો ચહેરો દેખાતો ન હોય, પરંતુ તેના લુક્સ પરથી અંદાજ લગાવી શકાય છે કે રિતિક ફિલ્મમાં વધુ સ્માર્ટ લાગશે.

રિતિક રોશને શું કરી હતી પોસ્ટ ?

hrithik-roshan-shared-the-first-look-of-fighter-will-appear-on-the-silver-screen-for-the-first-time-with-this-bollywood-actress

ફેન્સ સાથે આ તસવીર શેર કરતાં રિતિક રોશને કેપ્શનમાં લખ્યું- 'હેશટેગ ફાઇટર..હેશટેગ 25 જાન્યુઆરી, ફાઇટર માટે સાત મહિના. રિતિકની આ પોસ્ટ જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે અને કોમેન્ટ સેક્શનમાં અભિનેતા માટે હાર્ટ ઈમોજી બનાવી રહ્યા છે. 

બોલિવૂડની સુપર સેક્સી વુમન એટલે કે દીપિકા પાદુકોણ (Dipika Padukon) આ ફિલ્મમાં રિતિક રોશન સાથે જોવા મળશે. બંને ફિલ્મમાં પહેલીવાર સ્ક્રીન શેર કરશે. સિદ્ધાર્થ આનંદની ફિલ્મમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સિવાય બોલિવૂડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂર પણ જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ સાથે હૃતિક રોશનની આ ત્રીજી ફિલ્મ છે. અગાઉ તે સિદ્ધાર્થની ફિલ્મ 'બેંગ બેંગ' અને 'વોર'માં જોવા મળ્યો હતો.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં મળશે રાહત, સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના

  • 06-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 06-05-2026
    • Gujju News Channel
  • IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ
    • 05-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-05-2026
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
    • 04-05-2026
    • Gujju News Channel
  • ભાજપે પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાસેથી સત્તા કેવી રીતે છીનવી? પ્રચંડ જીતના 5 મોટા કારણો
    • 04-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-05-2026
    • Gujju News Channel
  • Rajasthan Royals Ownership: મિત્તલ ફેમિલીએ રાજસ્થાન રોયલ્સમાં ખરીદ્યો 75% હિસ્સો, સોમાણી ગ્રુપ બહાર
    • 03-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-05-2026
    • Gujju News Channel
  • T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન
    • 02-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us