• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • શું રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

શું રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

03:21 PM February 15, 2025 Gujju News Channel Share on WhatsApp

Gujarat Weather Forecast : ફેબ્રુઆરી મહિનો પણ અડધો થઈ ગયો છે અને હવે ધીમે ધીમે શિયાળો પણ અંત તરફ વધી રહ્યો છે. જોકે, ગુજરાતમાં બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતર્યું હતું.



Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં અત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઠંડી ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહી છે. ફેબ્રુઆરી મહિનો પણ અડધો થઈ ગયો છે અને હવે ધીમે ધીમે શિયાળો પણ અંત તરફ વધી રહ્યો છે. જોકે, ગુજરાતમાં બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતર્યું હતું.આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ હજી પણ બે ડિગ્રી સુધી તાપમાન વધવાની શક્યતા દર્શાવી છે. એટલે માની શકાય કે હવે આગામી ત્રણ દિવસ બાદ ઉનાળાનો અહેસાસ થવા લાગશે.


► નલિયામાં બે ડીગ્રી ઠંડી વધી


ગુજરાતમાં તાપમાનમાં વધારાની સ્થિતિ વચ્ચે ફરી તાપમાન ઘટ્યું છે. હવામાન વિભાગ આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 11.8 ડિગ્રીથી લીને 21.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 21.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


► અમદાવાદ અને ગાંધીનગરમાં બે ડિગ્રી જેટલું તપામાન ઘટ્યું


અત્યારે થોડા દિવસ બાદ તાપમાનમાં વધારો થયા બાદ શુક્રવારે અચાનક બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જેના પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો. જોકે,બપોરના સમયમાં તો ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થતો હોય છે. શુક્રવારે અમદાવાદમાં 15.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


► ત્રણ દિવસ બાદ ઠંડીમાં 2 ડિગ્રી હજી ઘટશે


અત્યારે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અને ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઊચકાશે. આમ ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં વધારો નોંધાશે. આમ ધીમે ધીમે શિયાળો એકદમ ગાયબ થઈ જશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ગુજરાત હવામાન ઠંડીની આગાહી : Gujarat Weather Cold updates, Winter forecast



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us