• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Gold Price Today: લગ્નસરાની સિઝન વચ્ચે આજે 87 હજારને પાર પહોચ્યું સોનું ! જાણો 22 કેરેટનો આજનો ભાવ

Gold Price Today: લગ્નસરાની સિઝન વચ્ચે આજે 87 હજારને પાર પહોચ્યું સોનું ! જાણો 22 કેરેટનો આજનો ભાવ

01:01 PM February 11, 2025 Admin Share on WhatsApp

Gold Rate Today: સોનું 87,200 રૂપિયાની પાર ચાલી ગયા છે. બજેટની બાદ સોનાના ભાવમાં સતત તેજી આવી છે. સાથે જ ચાંદી (Silver Price)ના ભાવમાં પણ તેજી જોવા મળી છે.



Gold And Silver Price In India : ફરી એકવાર સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. દિલ્હી સહિત અનેક શહેરોમાં સોનું 87, હજાર રૂપિયાને પાર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે. આજે, મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ફેરફાર આવ્યો છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આજની નવીનતમ કિંમત. ફરી એકવાર સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. દિલ્હી સહિત અનેક શહેરોમાં સોનું 87, હજાર રૂપિયાને પાર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે.

aajno sona no bhav  - Today Gold Price In Gujarat Ahmedabad Vadodara Surat - - આજના સોનાના ભાવ - 24 કેરેટ સોનાના ભાવ - 22 કેરેટ સોનાના ભાવ - 22 Carat Gold Price Today - 24 Carat gold Price Today in Ahmedabad


► આજનો સોનાનો ભાવ | Today Gold Price


આજે મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025 ના રોજ, 24 કેરેટ સોનાની કિંમત 87,220 રૂપિયા છે, 22 કેરેટ સોનાની કિંમત 79,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો ચાલો જાણીએ કે લગ્નની આ સિઝનમાં આજે તમારા શહેરમાં સોના અને ચાંદીના નવીનતમ ભાવ શું છે.


► આજે દિલ્હીમાં સોનાનો ભાવ | Today Gold Price In Delhi


આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 87 હજાર 220 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 79,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


► આજે અમદાવાદમાં સોનાનો ભાવ | Today Gold Price In Ahmedabad


અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 79,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 87,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


► આજનો ચાંદીનો ભાવ | Today Silver Price In India


આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. આજે 1 કિલો ચાંદીનો ભાવ ₹99,400 છે. ગઈકાલે, એટલે કે, 10 ફેબ્રુઆરીએ, ચાંદીનો ભાવ ₹99,500 પ્રતિ કિલો હતો. 4 ફેબ્રુઆરીએ, ચાંદીનો ભાવ ₹98,500 પ્રતિ કિલો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel ,today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - aaj no sona no bhav suchi , current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - happy dhanteras - dhanteras muhurat 2023 - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us