• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Coldplay Concert : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ, જતા પહેલા પાર્કિંગથી લઈને સુવિધા સુધીની મેળવો તમામ માહિતી...

Coldplay Concert : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ, જતા પહેલા પાર્કિંગથી લઈને સુવિધા સુધીની મેળવો તમામ માહિતી...

10:11 AM January 25, 2025 Gujju News Channel Share on WhatsApp

કોલ્ડપ્લે કોન્સર્ટને લઇને અમદાવાદ સજ્જ છે. કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા છે. આયોજકો દ્વારા ‘શો માય પાર્કિંગ’ એપ હાયર કરાઇ છે. અહીં તમામ માહિતી આપેલી છે.



Coldplay Ahmedabad Concert : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એટલે કે 25 જાન્યુઆરી અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવા જઇ રહ્યો છે. કોલ્ડપ્લે કોન્સર્ટનું ગ્રુપ ગઇકાલે અમદાવાદ આવી પહોંચ્યું હતું નોંધનિય છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટને લઇને અમદાવાદમાં સુરક્ષા સજ્જ છે. આ સાથે કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા છે. 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે. જોકે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટમાં જતા પહેલા અહીં તમામ માહિતી મેળવી લેજો.

Coldplay Ahmedabad Concert All Information in Gujarati , Coldplay ahmedabad photos videos - કોલ્ડપ્લે અમદાવાદ ફોટો

► અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ ગાઈડ

કોલ્ડપ્લે કોન્સર્ટ સાંજે 5:10 કલાકે શરૂ થશે અને રાત્રે 10 કલાકે પૂરો થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી એન્ટ્રી શરૂ થશે. પાંચ વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. દર 7 મિનિટના અંતરલામાં સ્ટેડિયમ પહોંચવા મેટ્રો ટ્રેન મળશે. સ્ટેડિયમ આસપાસ 13 સ્થળો પર પેઈડ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Coldplay Ahmedabad Concert ticket price All Information in Gujarati , Coldplay ahmedabad photos videos parking - કોલ્ડપ્લે અમદાવાદ ફોટો

► પાર્કિંગ માટે એપ દ્વારા સ્લોટ બૂક કરાવી શકો

પ્લેસ્ટોર કે એપસ્ટોર પર જઈને showmyparking એપ ડાઉનલોડ કરો. મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગઈન કરો. કોલ્ડપ્લે પાર્કિંગ પર ક્લિક કરો. બુક પર ક્લિક કરો. તારીખ પસંદ કરો અને ઓકે કરો. વાહનન નંબર, વાહન ટાઈપ અને પાર્કિંગ માટેનું લોકેશન પસંદ કરો. આપનું ઇમેઇલ એડ્રેસ નાખી ઓકે કરો. કન્ફર્મ ટિકિટ પર ક્લિક કરો. કોઈપણ ઓનલાઈન માધ્યમ દ્વારા પેમેન્ટ કરો.

watch on disney+hotstar Coldplay Ahmedabad Concert All Information in Gujarati , Coldplay ahmedabad photos videos - કોલ્ડપ્લે અમદાવાદ ફોટો

► અમદાવાદમાં ડિનર માટે બેસ્ટ સ્પોટ

કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનાર લોકો માટે જો આપણે અમદાવાદમાં ડિનર માટેના બેસ્ટ સ્પોટની વાત કરીએ તો PATANG-REVOLVING, TINELLO-HYATT, MRS. MAGE-HYATT, PESHAWRI-ITC, NEEM COUNTY, @MANGO, CHILI'S AMERICAN GRILL, FOO, THE FOUNTAIN, TIM TIM, PEPITO, PEP HOUSE છે. આ સાથે જો આપણે CAFESની વાત કરીએ તો CACAOTE, MILL & CO., SIP OF HOPE, KAFFA COFFEE, ROASTERY CULTURE, AME CAFE, SURKHI, COFFEE BY DI BELLA, THE MESSY DOOR, Z27 COFFEE BAR, MOCHA અને K'S CHARCOAL છે.

► હવે જાણો ટિકિટ ન મળી તો ?

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એટલે કે 25 જાન્યુઆરી અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવા જઇ રહ્યો છે. જો જો તમને કોલ્ડપ્લેની ટિકિટ નથી મળી તો ? જો તમને કોલ્ડપ્લેની ટિકિટ ન મળે તો તમે Disney+Hotstar પર કોન્સર્ટ લાઈવ જોઈ શકશો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Coldplay Ahmedabad Concert All Information in Gujarati , Coldplay ahmedabad photos videos , કોલ્ડપ્લે અમદાવાદ ફોટો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us