• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • નવા વર્ષના આગમન પૂર્વે માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ, માઈનસ તાપમાન જતા અનેક જગ્યાએ બરફ જામ્યો, પ્રવાસીઓ થયા ખુશ....

નવા વર્ષના આગમન પૂર્વે માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ, માઈનસ તાપમાન જતા અનેક જગ્યાએ બરફ જામ્યો, પ્રવાસીઓ થયા ખુશ....

08:31 PM December 29, 2024 Gujju News Channel Share on WhatsApp

થર્ટી ફર્સ્ટ પહેલા માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ: ઠેર ઠેર જામ્યો બરફ, માઇનસ તાપમાનથી સહેલાણીઓ ખુશ



Rajasthan Mount Abu Weather : શિયાળામાં ખાસ કરીને લોકો બરફની મજા માણવા કાશ્મીર અને શિમલા જેવી જગ્યા પર જતા હોય છે. પરંતુ રાજસ્થાનના માઉન્ટ આબુ અને સિરોહી જિલ્લામાં તાપમાનનો પારો માઈનસ જતા અનેક જગ્યા પર બરફની ચાદર પથરાઈ છે. જેના લીધે પ્રવાસીઓ પણ શિમલા જેવી મજા માઉન્ટ આબુમાં માણી રહ્યા છે. ખાસ કરીને રાજસ્થાનમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડ્યા બાદ માઉન્ટ આબુ અને સિરોહી જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેથી તાપમાન રાત્રે અને વહેલી સવારે માઈનસમાં હોય છે.

Rajasthan Mount Abu Weather cold - માઉન્ટ આબુમાં શિયાળાની મજા માઈન્સમાં તાપમાન બરફની ચાદર

► માઉન્ટ આબુનું આજનું તાપમાન -4 ડિગ્રી નોંધાયું

29મી ડિસેમ્બરે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસ 4 ડિગ્રી નોંધાયું હતું. ઘણી જગ્યાએ માઈનસ 5 ડિગ્રી નોંધાયું છે. જેના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર શિમલા-મસૂરી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. માઉન્ટ આબુનું મહત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે.

Rajasthan: માઉન્ટ આબુમાં શિયાળાની મજા માઈન્સમાં તાપમાન બરફની ચાદર Mount Abu saw a temperature drop of four degrees below the freezing point. The region is blanketed in snow and tourists are seen enjoying the rare snowy landscapes - Rajasthan Mount Abu Weather -

► પ્રવાસીઓએ માઉન્ટ આબુમાં શિયાળાની મજા માણી

સિરોહી અને માઉન્ટ આબુમાં શીત લહેર ચાલી રહી છે. કડકડતી ઠંડીના કારણે લોકોની દિનચર્યાને ખાસ્સી અસર થઈ છે. લોકો બોનફાયરની મદદ લઈ રહ્યા છે. ગરમ કપડામાં જોવા મળી રહ્યા છે.  અન્ય જિલ્લાઓ અને રાજ્યોના પ્રવાસીઓ માઉન્ટ આબુમાં કડકડતી શિયાળાની મજા માણી રહ્યા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - Rajasthan: Mount Abu saw a temperature drop of four degrees below the freezing point. The region is blanketed in snow and tourists are seen enjoying the rare snowy landscapes - Rajasthan Mount Abu Weather - માઉન્ટ આબુમાં શિયાળાની મજા માઈન્સમાં તાપમાન બરફની ચાદર



Rajasthan: Mount Abu saw a temperature drop of four degrees below the freezing point. The region is blanketed in snow and tourists are seen enjoying the rare snowy landscapes pic.twitter.com/eMJXqq940C

— IANS (@ians_india) December 29, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us