• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Ranveer Allahbadia: ફેમસ યુટ્યુબર તેની ગર્લફ્રેન્ડ સાથે દરિયામાં ડૂબતા-ડૂબતા બચ્યાં, IPS દંપતિએ બચાવ્યો જીવ...

Ranveer Allahbadia: ફેમસ યુટ્યુબર તેની ગર્લફ્રેન્ડ સાથે દરિયામાં ડૂબતા-ડૂબતા બચ્યાં, IPS દંપતિએ બચાવ્યો જીવ...

03:50 PM December 26, 2024 Gujju News Channel Share on WhatsApp

'બીયર બાઈસેપ્સ' ના નામથી જાણીતા રણવીર અલ્લાહબાદિયા એક ખૂબ જાણીતા યુટ્યુબર છે. તેમના વિડીયો, પૉડકાસ્ટ ખૂબ વાયરલ થાય છે. તે હંમેશા ચર્ચામાં રહે છે. રણવીરે હાલમાં એક પોસ્ટ કરી છે જેમાં તેણે લખ્યું છે કે તેની ગર્લ ફ્રેન્ડ સાથે ગોવાના બીચમાં ડૂબી રહ્યા હતા તે વખતે જો એ દુત ના આવ્યા હોય તો તેણે જાન પણ ગુમાવી હોત.



ફેમસ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા Youtuber Ranveer Allahbadia ઘણીવાર કોઈને કોઈ પોડકાસ્ટને કારણે હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં, તે તેના એક ચાહક સાથે ચર્ચામાં આવ્યો હતો, જેણે તેના શરીર પર ટેટૂ કરાવ્યું હતું. હાલમાં, રણવીર તેની ગર્લફ્રેન્ડ સાથે ગોવામાં ક્રિસમસની રજાઓ માણી રહ્યો છે. યુટ્યુબરે તેની GirlFriend ગર્લફ્રેન્ડ સાથે કેટલીક તસવીરો શેર કરતી વખતે ખરાબ અનુભવ શેર કર્યો. તેણે જણાવ્યું કે તેને ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો. આઈપીએસ અધિકારીના પરિવારે તેમને મદદ કરી છે.

► પાણીના ધોધમાં વહી ગયા અમે

રણવીરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, " આ લેખમાં હું ખૂબ સંવેદનશીલ થવા જઈ રહ્યો છું. અમે બિલકુલ સુરક્ષિત છીએ. પરંતુ ગઇકાલે સાંજે 6 વાગ્યા આસપાસ મને અને મારી ગર્લ ફ્રેન્ડને એક મુશ્કિલ સ્થિતિમાંથી બચાવ્યા. અમે બંને બીચમાં રમી રહ્યા હતા. મને સમુદ્રમાં તરવું ખૂબ પસંદ છે, હું આ બાળપણથી કરતો આવ્યો છું. પરંતુ ગઇકાલે અમે પાણીના પ્રવાહમાં વહી ગયા, મારી સાથે પહેલા પણ આવું થયું છે પણ હું ક્યારેય કોઇની સાથે નથી ગયો. એકલા હોય ત્યારે તરીને બહાર નીકળવું આસન છે પણ કોઈને તમારી સાથે ખેંચીને બહાર કાઢવું અઘરું છે."

► IPS દંપતીએ બચાવ્યો જીવ

"5-10 મિનિટ સુધી મથામણ કર્યા પછી મી મદદ માટે બૂમ મારી અને આસપાસ રહેલા 5 એક લોકોએ અમને બચાવી પણ લીધા. આમ તો અમે બંને સારા તરવૈયા છીએ પણ ક્યારેક પાણીનો ફોર્સ એવો હોય છે કે કુદરત પણ કસોટી કરે છે. અમે બંને પાણીમાં ડૂબી ના જી એ માટે પ્રયત્નો કરી રહ્યા હતા પણ મોજા ખૂબ ઊંચા હતા અને એક સમય એવો આવ્યો કે હૂં ઘણું બધુ પાણી પી ગયો અને બેભાન થવા જેવો જ હતો કે મી મદદ માટે બૂમ પાડવાનું શરૂ કર્યું અને એક IPS ઓફિસર પતિ અને IRS ઓફિસર પત્નીએ અમને બચાવી લીધા તેમનો હૃદયપૂર્વક આભાર . "

► મારો જીવ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો

"આ અનુભવે અમને એકલતાની સાથે આભારનો પણ અનુભવ કરાવ્યો. અમે આ ઘટનામાં ભગવાનનું રક્ષણ અનુભવ્યું. આજે ક્રિસમસની નજીક છીએ ત્યારે જીવંત હોવા બદલ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છીએ. આ એક ઘટનાએ મારો જીવન પ્રત્યેનો અભિગમ અને દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. આ વાંચવા માટે હું તમારા સૌનો આભારી છું અને અમે અમને આ ઘટનામાંથી આબાદ બચવવા માટે ભગવાન ઇસુ ખ્રિસ્ત તેમજ અમારા ઉપરના ભગવાનનો આભાર માન્યો. ગોવાનું આ વેકેશન મારા માટે ખૂબ યાદગાર રહ્યું. તમને અને તમારા બધા પરિવારોને નાતાલની શુભકામનાઓ. જીવન માટે ભગવાનનો આભાર!"


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - youtuber ranveer allahbadia BeerBiceps And His Girl Friend saved by ips couple during goa vacation - Ranveer Allahbadia: ફેમસ યુટ્યુબર તેની ગર્લફ્રેન્ડ સાથે દરિયામાં ડૂબતા-ડૂબતા બચ્યાં, IPS દંપતિએ બચાવ્યો જીવ



View this post on Instagram

A post shared by Ranveer Allahbadia (@beerbiceps)

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver Price Today : માર્કેટ ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ; જાણો આજના ભાવ

  • 05-02-2026
  • Admin
  • અમદાવાદમાં હાઇપ્રોફાઇલ પાર્ટી ઝડપાઈ, પોલીસ રેડમાં મહિલાઓ સહિત 80થી વધુ લોકો પકડાયા
    • 05-02-2026
    • Gujju News Channel
  • દવા વગર બીપી કેવી રીતે ઓછું કરવું? હાર્ટના ડોક્ટરે કહ્યું-આ 5 રીતે ઘેર જ ઠીક થઈ જશે
    • 04-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-02-2026
    • Gujju News Channel
  • અમરેલી : મોટા લીલીયા ગામમાં શ્વાનનો આતંક, 6થી વધુ લોકો અને 8 પશુઓને બચકા ભર્યા
    • 03-02-2026
    • Gujju News Channel
  • ટેરિફમાં રાહત મળતા કયા-કયા સેક્ટરને થશે સીધી અસર? જુઓ કોને નુકસાન-કોને ફાયદો
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-02-2026
    • Gujju News Channel
  • આંખોમાં ગુસ્સો, પાવરફૂલ એન્ટ્રી, એક્શનથી ભરપૂર છે રણવીરની Dhurandhar 2 નું ટીઝર
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-02-2026
    • Gujju News Channel
  • Firefox બ્રાઉઝર યુઝર્સ એલર્ટ, કરોડો યુઝર્સ છે હેકર્સના નિશાન પર!
    • 02-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us