• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવા માટે સરકારની મોટી સહાય, કિસાન પરિવહન યોજના અંતર્ગત આઈખેડૂત પર કરો અરજી...

ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવા માટે સરકારની મોટી સહાય, કિસાન પરિવહન યોજના અંતર્ગત આઈખેડૂત પર કરો અરજી...

09:46 PM December 04, 2024 Gujju News Channel Share on WhatsApp

Kisan Parivahan Yojana 2024-25 : ખેડૂતો માટે સરકારની Tractor Trolly Yojana શરૂ કરાઈ છે. જેની ખેડૂતોએ Ikhedut Portal પર અરજી કરવાની રહેશે.



સરકાર દ્વારા ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે કે, કિસાન પરિવહન યોજના અંતર્ગત ટ્રેક્ટરની ટ્રોલી માટે અરજી કરી શકશે આ અરજી કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. તમે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી શકો છો અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે? અરજી કેવી રીતે અને ક્યાં કરવી ? જેની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે | Kisan Parivahan Yojana 2024-25 | Tractor Trolly Yojana Gujarat Ikhedut Apply | Ikhedut Application Apply Online Docutment


► ટ્રોલી સહાય માટે કંઈ તારીખે અને ક્યાં અરજી કરવી ?


ખેડૂતો માટે ટ્રેક્ટરની ટ્રોલી માટેની સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાનું રહેશે. કિસાન પરિવહન તથા ટ્રેક્ટર ટ્રેલર સહાય યોજના માટે અરજીઓ તારીખ 05/12/2024થી ખુલ્લુ મુકવામાં આવશે. અહીં ખેેડૂતો માટે ખાસ નોંધ છે કે, લિમીટેડ અરજી સ્વિકારવાની હોવાથી વહેલા તે પહેલાના ઘોરણે અરજી સ્વિકારવામાં આવશે. માટે વહેલી તકે અરજી કરવી.

Kisan Parivahan Yojana 2024-25 | Tractor Trolly Yojana Gujarat Ikhedut Apply | Ikhedut Application Apply Online Docutment | ખેડૂતો માટે કિસાન સહાય યોજના અંતર્ગત ટ્રેક્ટર માટેની ટ્રોલી સહાય


► કિસાન પરિવહન યોજના ડોક્યુમેન્ટ । Document Required of Kisan Parivahan Yojana 2024


• 7/12 અને 8અના રેકોર્ડની નકલ

• આધારકાર્ડની નકલ

• જાતિનું પ્રમાણપત્ર (જો ખેડૂત SC/ST કેટેગરીના હોય તો).

• રેશનકાર્ડની નકલ.

• બેંક પાસ બૂક


► કિસાન પરિવહન યોજના સહાયની રકમ : Kisan Parivahan Yojana 2024 Sahay 


મિડિયમ સાઇઝ ગુડ્ઝ કેરેજ વાહન: નાના, સિમાંત, મહિલા, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડુતો માટે: કુલ ખર્ચના 35% અથવા ₹75,000 (જે ઓછું હોય તે). સામાન્ય શ્રેણીના ખેડુતો માટે: કુલ ખર્ચના 25% અથવા ₹50,000 (જે ઓછું હોય તે).


► કિસાન પરિવહન યોજના માટે અરજી કેવી રીતે કરવી Kisan Parivahan Yojana 2024 Registration 


જે પણ ખેડૂત મિત્રો કિસાન પરિવહન યોજનામાં અરજી કરવા લાભ લેવા માગતા હોય તેમને આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાં જઈ અને કિશન પરિવહન યોજનામાં તમે અરજી કરી શકો છો ખેડૂત મિત્રો પોતાના ગામના વી.સી.ઈ મારફત નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે.

અધિકૃત વેબસાઇટ ikhedut.gujarat.gov.in
હોમ પેજ  Click Here

Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | Kisan Parivahan Yojana 2024-25 | Tractor Trolly Yojana Gujarat Ikhedut Apply | Ikhedut Application Apply Online Docutment | ખેડૂતો માટે કિસાન સહાય યોજના અંતર્ગત ટ્રેક્ટર માટેની ટ્રોલી સહાય



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us