• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • 1 Decemberથી ફોન પર OTP નહીં આવે: ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર : જાણી લો અન્ય કયા નિયમો બદલાશે...

1 Decemberથી ફોન પર OTP નહીં આવે: ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર : જાણી લો અન્ય કયા નિયમો બદલાશે...

04:01 PM November 27, 2024 Gujju News Channel Share on WhatsApp

SBI ક્રેડિટ કાર્ડમાં નિયમો બદલાશે : CNG-PNG અને ATFના ભાવમાં ફેરફાર થાય તેવી સંભાવના



December 2024 New Rules : નવેમ્બર મહિનો ગણતરીના દિવસોમાં સમાપ્ત થશે. ત્યારે હવે વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાની શરૂઆતમાં જ કેટલાક નિયમો બદલાતા હોય છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં પણ કેટલાક નિયમો બદલાવાના છે. જે તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. જાણો. ડિસેમ્બર મહિનામાં એલપીજી ગેસની કિંમતોમાં બદલાવ, ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર સહિત અનેક બદલાવ થવાના છે. સ્કેમ અને ફિશિંગ એક્ટિવિટીઝને રોકવા માટે ટ્રાઈ પણ નિયમ લાગૂ કરવા જઈ રહ્યું છે. જે બાદ ફેક OTP અને અનિચ્છનીય કોમર્શિયલ મેસેજ આવશે નહીં.

► Fake OTP અને અનિચ્છનીય કોમર્શિયલ મેસેજ બંધ થશે

TRAI દ્વારા કોમર્શિયલ મેસેજ અને OTP સંબંધિત ટ્રેસેબિલિટી નિયમ લાગુ કરવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ડિસેમ્બરથી ટેલિકોમ કંપનીઓએ કોમર્શિયલ મેસેજ અને OTP મેસેજને ટ્રૅક કરવા માટે ટ્રેસેબિલિટી નિયમનો અમલ કરવો પડશે.

► SBIના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ડિસેમ્બરથી ફેરફાર

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હવે ડિસેમ્બરથી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. 1 ડિસેમ્બર, 2024 થી, તેના 48 ક્રેડિટ કાર્ડ્સ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ્સ/વેપારીઓ સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ્સ આપશે નહીં.

► CNG-PNG અને ATFના ભાવમાં ફેરફાર થશે

દર મહિનાની પ્રથમ તારીખે ગેસ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર (LPG Cylinder) ની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યારે 1 ડિસેમ્બરના રોજ પણ એલપીજીની કિંમતમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. દર મહિનાની પ્રથમ તારીખે LPG સિલિન્ડરની કિંમતો સાથે CNG-PNG અને ATFના ભાવમાં ફેરફાર થાય તેવી સંભાવના છે. મહિનાની પ્રથમ તારીખે ઓઈલ માર્કેટ કંપનીઓ એવિએશન ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના ભાવમાં સુધારો કરે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel |December 2024 New Rules : 1 ડિસેમ્બરથી ફોન પર OTP નહીં આવે! જાણી લો અન્ય કયા નિયમો બદલાશે



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us