• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • BCCIએ જાહેર કર્યું IPL 2025નું Schedule, આગામી 3 સિઝનની તારીખો થઇ જાહેર !

BCCIએ જાહેર કર્યું IPL 2025નું Schedule, આગામી 3 સિઝનની તારીખો થઇ જાહેર !

12:00 PM November 22, 2024 Gujju News Channel Share on WhatsApp

IPLને લઈને મોટા સમાચાર આવ્યા છે. BCCIએ IPLની આગામી ત્રણ સીઝનની તારીખો વિશે તમામ ફ્રેન્ચાઈઝીને જાણ કરી દીધી છે. આગામી ત્રણ સીઝન માર્ચ અને મે વચ્ચે રમાશે.



IPL 2025 Schedule: BCCIએ IPLની આગામી સિઝનની તારીખોની જાહેરાત કરી છે અને આ અંગે ફ્રેન્ચાઈઝીઓને જાણ કરી છે. વેબસાઈટ ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, BCCIએ ગુરુવારે તમામ ફ્રેન્ચાઈઝીને ઈ-મેલ મોકલ્યો છે જેમાં તેમને આગામી સિઝનની તારીખો વિશે જાણકારી આપવામાં આવી છે. આગામી સિઝન માટે મેગા ઓક્શન આ મહિનાની 24 અને 25 તારીખે યોજાવાની છે.

IPL 2025ની તારીખ

રિપોર્ટ અનુસાર, IPL-2025 14 માર્ચથી 25 મે વચ્ચે રમાશે. જ્યારે IPL-2026નું આયોજન 15 માર્ચથી 31 મે વચ્ચે કરવામાં આવશે. IPL-2027 14 માર્ચથી 30 મે વચ્ચે યોજાશે. એટલે કે જો જોવામાં આવે તો BCCI માર્ચથી મે સુધી ત્રણેય સિઝન પૂર્ણ કરવા માંગે છે.

IPL 2025ની કુલ મેચ

IPL-2025માં કુલ 74 મેચ રમાશે. છેલ્લા ત્રણ વર્ષથી IPLમાં આટલી જ મેચો રમાઈ રહી છે. જો જોવામાં આવે તો, 2022માં જ્યારે BCCIએ મીડિયા અધિકારો વેચ્યા હતા ત્યારે મેચોની સંખ્યા 10 ઓછી છે. તે મુજબ 2025 અને 2026માં 84 મેચો યોજાવાની હતી. 2027માં 94 મેચ થવાની હતી.

વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે

વિદેશી ખેલાડીઓને લઈને ફ્રેન્ચાઈઝી ખૂબ જ ખુશ છે. ICC પૂર્ણ સભ્ય દેશોના તમામ ખેલાડીઓ આગામી ત્રણ સિઝન માટે સંપૂર્ણ રીતે ઉપલબ્ધ રહેશે. આમાં પાકિસ્તાન સામેલ નથી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | IPL 2025 Schedule | BCCIએ જાહેર કર્યું IPL 2025નું Schedule, આગામી 3 સિઝનની તારીખો થઇ જાહેર



Mark your calendars, IPL fans! 🏏 The BCCI has announced dates for the next three IPL seasons:
📅 2025: March 14 – May 25
📅 2026: March 15 – May 31
📅 2027: March 14 – May 30

Excitement builds as the IPL auction kicks off this Sunday! 🔥 #IPL2025 #IPL2026 #IPL2027 #IPLAuction pic.twitter.com/WgkBat9qn1

— Dibya Lochan Mendali (@dibyamendali) November 22, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us