• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકર ગુજરાતી એક્ટ્રેસ પૂજા જોશીને પરણશે, કપલે પોસ્ટ કરતાં લખ્યું- અફવાઓનો અંત, રીલ ટુ રિયલ

ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકર ગુજરાતી એક્ટ્રેસ પૂજા જોશીને પરણશે, કપલે પોસ્ટ કરતાં લખ્યું- અફવાઓનો અંત, રીલ ટુ રિયલ

05:48 PM November 06, 2024 Gujju News Channel Share on WhatsApp

આખરે પૂજા જોશીએ મલ્હાર ઠાકર સાથે તેના લગ્નની જાહેરાત કરી દીધી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અભિનેત્રીએ જાહેર કરી દીધી કે તે અને મલ્હાર ઠાકર જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.



ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર અને અત્યાર સુધીનો સૌથી એલિજિબલ બેચલર મલ્હાર ઠાકર હવે ફાઇનલી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર ટૂંક સમયમાં જ લગ્ન કરવાનો છે. તેમનાં લગ્નની અફવાઓ પણ ઘણા સમયથી ઊડી રહી હતી કે, તે ગુજરાતી એક્ટ્રેસ પૂજા જોશી સાથે લગ્ન કરવાનો છે. હવે ફાઇનલી Malhar Thakar અને એક્ટ્રેસ Pooja Joshiએ ઓફિશિયલી Marriageની જાહેરાત કરી દીધી છે અને તેઓ સાચે જ લગ્ન કરવા જઈ રહ્યાં છે.

Pooja Joshi And Malhar Thakar Photos, Gujju Entertainment News , Gujarati Love Story , Gujarati Marraige Couple

► મલ્હાર ઠાકરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જાણકારી આપી

ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે તેવો પ્રશ્ન ઘણીવાર ચર્ચાયો હતો. આ અંગે અભિનેતાને સવાલો પણ પૂછવામાં આવ્યા છે, પણ ત્યારે અભિનેતાએ હંમેશાં જવાબો આપવાનું ટાળ્યું છે. ત્યારે હવે દરેક ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતાં અભિનેતાએ જાહેરાત કરી દીધી કે તે જલદી જ લગ્ન કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા જોશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવી દીધું કે તે અને મલ્હાર ઠાકર લગ્નગ્રંથિથી જોડાશે.

Pooja Joshi And Malhar Thakar Photos, Gujju Entertainment News , Gujarati Love Story , Gujarati Marraige Couple

► કોણ છે પુજા જોષી ?

પૂજા જોશીનો જન્મ 28 જૂન 1992ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારતમાં થયો હતો. પૂજા જોશીનો જન્મ અને ઉછેર મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેના પરિવારનું બેકગ્રાઉન્ડ ડિફેન્સનું છે અને તેના પિતાએ ભારતીય વાયુસેનામાં સેવા આપી હતી. પૂજા જોશી હું તારી હીર (2022), લવ અતરંગી અને આવું જ રહેશે (2018) ફિલ્મો માટે જાણીતી છે. પૂજાએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બાયોટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Pooja Joshi And Malhar Thakar Photos, Gujju Entertainment News , Gujarati Love Story



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver Price Today : માર્કેટ ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ; જાણો આજના ભાવ

  • 05-02-2026
  • Admin
  • અમદાવાદમાં હાઇપ્રોફાઇલ પાર્ટી ઝડપાઈ, પોલીસ રેડમાં મહિલાઓ સહિત 80થી વધુ લોકો પકડાયા
    • 05-02-2026
    • Gujju News Channel
  • દવા વગર બીપી કેવી રીતે ઓછું કરવું? હાર્ટના ડોક્ટરે કહ્યું-આ 5 રીતે ઘેર જ ઠીક થઈ જશે
    • 04-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-02-2026
    • Gujju News Channel
  • અમરેલી : મોટા લીલીયા ગામમાં શ્વાનનો આતંક, 6થી વધુ લોકો અને 8 પશુઓને બચકા ભર્યા
    • 03-02-2026
    • Gujju News Channel
  • ટેરિફમાં રાહત મળતા કયા-કયા સેક્ટરને થશે સીધી અસર? જુઓ કોને નુકસાન-કોને ફાયદો
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-02-2026
    • Gujju News Channel
  • આંખોમાં ગુસ્સો, પાવરફૂલ એન્ટ્રી, એક્શનથી ભરપૂર છે રણવીરની Dhurandhar 2 નું ટીઝર
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-02-2026
    • Gujju News Channel
  • Firefox બ્રાઉઝર યુઝર્સ એલર્ટ, કરોડો યુઝર્સ છે હેકર્સના નિશાન પર!
    • 02-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us