• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • શાહરૂખ અને દિપિકા વિશ્વના ૧૦ સૌથી સુંદર લોકોની યાદીમાં સામેલ થયા, વિજ્ઞાનિક સંશોધનના આધારે નક્કી કરાયું

શાહરૂખ અને દિપિકા વિશ્વના ૧૦ સૌથી સુંદર લોકોની યાદીમાં સામેલ થયા, વિજ્ઞાનિક સંશોધનના આધારે નક્કી કરાયું

09:39 PM October 19, 2024 Admin Share on WhatsApp

beautiful Persone In The World : વિજ્ઞાન એવું માને છે કે, માત્ર પ્રતિભા જ નહિ પણ સુંદરતાથી પણ વિશ્‍વમાં મેળવી ઓળખ : યાદીમાં દિપિકા ૯માં તો કિંગ ખાન ૧૦માં ક્રમે



Beautiful Person In The World : દર વર્ષે આવી અનેક યાદીઓ જાહેર કરવામાં આવે છે, જેમાં વિશ્વના સૌથી અમીર લોકોની યાદી બહાર પાડવામાં આવે છે. કેટલીક સ્‍પર્ધા પર આધારિત હોય છે, જ્‍યારે કેટલીક વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે. તાજેતરમાં જ એક સાયન્‍સ બેઝ્‍ડ રિસર્ચ જાહેર બહાર પાડવામાં આવ્‍યું છે. જેમાં વિશ્વની સૌથી સુંદર મહિલાઓની સાથે-સાથે હેન્‍ડસમ પુરુષોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ઘણા વિદેશીઓની સાથે બે ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

વિદેશીઓની સાથે જે બે ભારતીયોનો સમાવેશ થાય છે તે કોઇ આ સામાન્‍ય લોકો નથી પરંતુ ફિલ્‍મ સ્‍ટાર્સ છે. આ બંને ફિલ્‍મ સ્‍ટાર્સ બોલિવૂડના મોટા નામ છે. બેક ટુ બેક સફળ ફિલ્‍મો આપનાર આ બંને સ્‍ટાર્સે એકસાથે ઘણી હિટ ફિલ્‍મો આપી છે. ચાલો બહુ જ છુપું રાખ્‍યા વિના આ બંનેના નામ પરથી પડદો ઉઠાવી દઈએ.

beautiful Persone In The World-Shahrukh-khan-Deepika-padukon

એક નવા સંશોધનમાં પ્રસિદ્ધ પ્‍લાસ્‍ટિક સર્જન ડૉ. જુલિયન ડી સિલ્‍વાએ ગ્રીક ગોલ્‍ડન રેશિયોના આધારે જુદી જુદી અભિનેત્રીઓના ચહેરામી વિશેષતાઓને માપી હતી. ‘કિલિંગ ઈવ'ની જોડી કોમરે આ યાદીમાં પ્રથમ સ્‍થાને છે. જ્‍યારે દીપિકા પાદુકોણ ટોપ ૧૦માં સ્‍થાન મેળવનારી એકમાત્ર ભારતીય છે. દીપિકાએ ૯૧.૨૨્રુ સ્‍કોર સાથે ૯મું સ્‍થાન મેળવ્‍યું છે. આ સ્‍કોર તેના ચહેરાનું સંતુલન અને સુંદરતા દર્શાવે છે. દીપિકાની સુંદરતા માત્ર તેની ફિલ્‍મી ભૂમિકામાં જ નહીં પરંતુ તેના વાસ્‍તવિક જીવનમાં પણ લોકોને પ્રભાવિત કરે છે.

શાહરૂખ ખાને ૮૬.૭૬%ના સ્‍કોર સાથે હેન્‍ડસમ પુરુષોની યાદીમાં ૧૦મું સ્‍થાન મેળવ્‍યું છે. આ યાદીમાં સ્‍થાન પામનાર તે એકમાત્ર ભારતીય અભિનેતા છે. શાહરૂખને ઘણીવાર દુનિયાના સૌથી હેન્‍ડસમ અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે, અને હવે આ રિસર્ચે તેના દેખાવને સાયન્‍ટિફિક માન્‍યતા આપી છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાને માત્ર તેમની પ્રતિભા જ નહીં પરંતુ તેમની સુંદરતાથી પણ દુનિયાભરમાં ઓળખ મેળવી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , beautiful Persone In The World-Shahrukh-khan-Deepika-padukon



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver Price Today : માર્કેટ ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ; જાણો આજના ભાવ

  • 05-02-2026
  • Admin
  • અમદાવાદમાં હાઇપ્રોફાઇલ પાર્ટી ઝડપાઈ, પોલીસ રેડમાં મહિલાઓ સહિત 80થી વધુ લોકો પકડાયા
    • 05-02-2026
    • Gujju News Channel
  • દવા વગર બીપી કેવી રીતે ઓછું કરવું? હાર્ટના ડોક્ટરે કહ્યું-આ 5 રીતે ઘેર જ ઠીક થઈ જશે
    • 04-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-02-2026
    • Gujju News Channel
  • અમરેલી : મોટા લીલીયા ગામમાં શ્વાનનો આતંક, 6થી વધુ લોકો અને 8 પશુઓને બચકા ભર્યા
    • 03-02-2026
    • Gujju News Channel
  • ટેરિફમાં રાહત મળતા કયા-કયા સેક્ટરને થશે સીધી અસર? જુઓ કોને નુકસાન-કોને ફાયદો
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-02-2026
    • Gujju News Channel
  • આંખોમાં ગુસ્સો, પાવરફૂલ એન્ટ્રી, એક્શનથી ભરપૂર છે રણવીરની Dhurandhar 2 નું ટીઝર
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-02-2026
    • Gujju News Channel
  • Firefox બ્રાઉઝર યુઝર્સ એલર્ટ, કરોડો યુઝર્સ છે હેકર્સના નિશાન પર!
    • 02-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us