• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • માલદીવના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની મુલાકાત: કહ્યું, ભારતે હંમેશા પડોશી હોવાની જવાબદારી નિભાવી

માલદીવના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની મુલાકાત: કહ્યું, ભારતે હંમેશા પડોશી હોવાની જવાબદારી નિભાવી

10:37 PM October 07, 2024 Admin Share on WhatsApp

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ કહ્યું - માલદીવ સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે, બંને એકબીજાના ગાઢ મિત્રો છે



pm modi mohamed muizzu meet: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ તેમણે જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે ભારતે હંમેશા પડોશી તરીકેની જવાબદારી નિભાવી છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, માલદીવ સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે, બંને એકબીજાના ગાઢ મિત્રો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારત હાલ જે સહાય આપી રહ્યું છે તે આગળ પણ ચાલુ રહેવાની છે.

►પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે અમે રક્ષા અને સુરક્ષા સહકારના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. એકથા હાર્બર પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. આપણે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીશું. કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવમાં ફાઉન્ડિંગ મેમ્બરના રુપમાં જોડાવા માટે માલદીવનું સ્વાગત છે. અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને સાગર વિઝનમાં માલદીવ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

►માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ શું કહ્યું?

પીએમ મોદીએ ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો પણ રાષ્ટ્રપતિ મુઇજ્જુએ પણ એક મોટી વાત કહી હી. મઇજ્જુએ કહ્યું હતું કે અમે એક વ્યાપક વિઝન દસ્તાવેજ પર સહમત થયા છીએ જે અમારા દ્વિપક્ષીય સંબંધોની દિશા નક્કી કરશે. વિસ્તૃત આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીના વિઝનમાં વિકાસલક્ષી સહકાર, વેપાર અને આર્થિક ભાગીદારી, ડિજિટલ અને નાણાકીય પહેલો, ઊર્જા પ્રોજેક્ટ્સ, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહકાર તેમજ દરિયાઈ અને સુરક્ષા સહકાર સામેલ છે.

►શા માટે માલદીવ ભારત પાસેથી મદદ ઇચ્છે છે?

ભારતે માલદીવને પહેલા જ 1.4 અબજ ડોલરની આર્થિક સહાય આપી છે, તે સહાય ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અન્ય વિકાસ કાર્યો માટે હતી. પરંતુ તેમ છતાં માલદીવ પર સંકટ ખતમ થયું નથી, તેની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે, જેના કારણે તેને વધુ મદદની આશા છે.



Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , pm-modi-mohamed-muizzu-meet-pm-modi-says-india-first-responder-for-maldives , માલદીવના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની મુલાકાત: કહ્યું, ભારતે હંમેશા પડોશી હોવાની જવાબદારી નિભાવી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us