• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • વૈશ્વિક સંકેત વચ્ચે કિંમતી ધાતુના ભાવમાં સુધારો :સોનાના ભાવમાં 100 અને ચાંદીમાં રૂપિયા 1,200નો ઝડપી વધારો

વૈશ્વિક સંકેત વચ્ચે કિંમતી ધાતુના ભાવમાં સુધારો :સોનાના ભાવમાં 100 અને ચાંદીમાં રૂપિયા 1,200નો ઝડપી વધારો

11:53 AM September 07, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Gold And Silver Price : વિદેશ બજારોમાં કિંમતી ધાતુમાં સુધારાને પગલે સોના અને ચાંદીમાં ઘરઆંગણે પણ અસર જોવા મળતી હતી. આ ઉપરાંત યુએસ ડોલર અને ટ્રેઝરી ઈલ્ડમાં ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 2,513 ડોલર નોંધાયા હતા, જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 29.18 ડોલર રહ્યા હતા.

► દિલ્હીમાંં સોનાના તેમજ ચાંદીના ભાવમાં નજીવો વધારો

સોના અને ચાંદીના ભાવમાં રાષ્ટ્રીય રાજધાની ખાતે તેજી જોવા મળી છે. દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 100 વધીને રૂપિયા 74,200 થયા છે. જ્યારે દિલ્હી ચાંદીનો ભાવ રૂપિયા 1,200 ઉછળી 84,600 થયા છે. જોકે અમદાવાદ ખાતે બુલિયન માર્કેટમાં સાંકડી વધઘટ રહી છે. અમદાવાદ ખાતે સોનામાં રૂપિયા 100નો વધારો થયો છે જ્યારે ચાંદી રૂપિયા 500 તૂટી છે.

Today Gold Price In Gujarat Ahmedabad Vadodara Surat - aaj no sona no bhav suchi - આજના સોનાના ભાવ - 24 કેરેટ સોનાના ભાવ - 22 કેરેટ સોનાના ભાવ - 22 Carat Gold Price Today - 24 Carat gold Price Today in Ahmedabad

► યુએસ ડોલર અને ટ્રેઝરી ઈલ્ડમાં થયો ઘટાડો

વિદેશ બજારોમાં કિંમતી ધાતુમાં સુધારાને પગલે સોના અને ચાંદીમાં ઘરઆંગણે પણ અસર જોવા મળતી હતી. આ ઉપરાંત યુએસ ડોલર અને ટ્રેઝરી ઈલ્ડમાં ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 2,513 ડોલર નોંધાયા હતા, જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 29.18 ડોલર રહ્યા હતા.

► અમદાવાદમાં આજનો સોનાનો અને ચાંદીનો ભાવ

અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ સોનુ (99.9) રૂપિયા 100 વધી રૂપિયા 74,300 અને સોનું (99.5) રૂપિયા 100 વધી રૂપિયા 74,100 રહ્યા હતા. જ્યારે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 500 ગગડીને રૂપિયા 84,000 રહ્યા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel

join telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , સોનાના ભાવમાં 100 અને ચાંદીમાં રૂપિયા 1,200નો ઝડપી વધારો , Silver and Gold Price Today Rise Know 24 carat Gold Price in Ahmedabad , today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - aaj no sona no bhav suchi , current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today -  સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us