• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • PM Aawas Yojana Gramin List 2024: પ્રધાન મંત્રી ગ્રામીણ આવાસ યોજના 2024, આ રીતે એપ્લાય કરીને ચેક કરો યાદીમાં પોતાનું નામ

PM Aawas Yojana Gramin List 2024: પ્રધાન મંત્રી ગ્રામીણ આવાસ યોજના 2024, આ રીતે એપ્લાય કરીને ચેક કરો યાદીમાં પોતાનું નામ

09:13 PM July 24, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Pm aawas Yojana Gramin list 2024: સામાન્ય રીતે દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે પોતાની માલિકીનું એક પાકુ મકાન હોય. દેશના દરેક કુટુંબને પાકા આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂર્ણ કરવા ભારત સરકાર દ્વાર ટકાઉ અને સારા આવાસને પ્રોત્સાહન આપવા માટેની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ  તારીખ: 20/11/2016 થી અમલમાં મુકવામાં આવી. આ યોજના અંતર્ગત, સરકાર ગ્રામીણ વિસ્તારનાં આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા અને જૂના મકાનની મરામત માટે રૂ. 1.20 લાખ કરતાં વધારેની આર્થિક સહાય પૂરી પાડે છે. જેમના માટે પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી જાહેર કરવામાં આવેલી છે. સરકારની આ યોજનાનો હેતુ છે કે દેશના દરેકે દરેક નાગરિકને પોતાનુ પાક્કુ મકાન હોય. આજના આ લેખમાં અમે તમને પીએમ આવાસ યોજના નવી યાદી વિશે માહિતી આપીશું.

► પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી 2024 | Pm aawas Yojana Gramin list 2024

જો તમે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અને તમારી પાસે રહેવા માટે પાકું મકાન નથી તો તમે પીએમ આવાસ યોજના હેઠળ અરજી કરી શકો છો અથવા તો જો તમે પહેલાથી આ યોજનામાં અરજી કરેલી છે તો તમે જાહેર કરવામાં આવેલ પીએમ આવાસ યોજના યાદી 2024 માં પોતાનું નામ ચેક કરી શકો છો. જ્યારે આ યાદીમાં તમારું નામ આવશે તેના પછી જ તમને પીએમ આવાસ યોજનાનો આર્થિક લાભ મળશે. જે પરિવારના સભ્યો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને ગરીબી રેખા નીચે પોતાનું જીવન વિતાવે છે તેમને રહેઠાણ પૂરું કરવા માટેના ઉદ્દેશ્યથી પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી 2024 જાહેર કરવામાં આવેલી છે. આ યાદીને મુખ્યત્વે તે તમામ ગ્રામ્યવાસીઓના નામ જાહેર કરવામાં આવેલા છે જેમણે કોઈપણ પ્રકારની યોજના હેઠળ આવા ની સહાયતા મળેલી નથી. અને જો તમે પોતાનું પાકું મકાન બનાવવા ઇચ્છો છો તો તમે જાહેર કરવામાં આવેલ પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદીમાં ઓનલાઇન ચેક કરી શકો છો. અથવા તો તેમાં અરજી કરી શકો છો.

 

► વર્ષ 2024માં બનશે 2 કરોડ નવા આવાસ 

આ યોજનામાં વર્ષ 2024 સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પાકા મકાન બનાવવાનો કેન્દ્ર સરકાર દ્વારા લક્ષ્ય નક્કી કરવામાં આવેલું છે. જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ ફંડ નું આયોજન કરેલું છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોના પાકા મકાન બનાવવાની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા મફતમાં શૌચાલય બનાવવા માટેની આર્થિક સહાય પણ કરવામાં આવે છે.

► પીએમ આવાસ યોજના ગ્રામીણનો લાભ કોણ લઈ શકે?

• આર્થિક રૂપે નબળા વર્ગના પરિવારના વ્યક્તિ.

• મધ્યમ વર્ગીય પરિવારના વ્યક્તિ.

• અનુસૂચિત જાતિનો તથા અનુસૂચિત જનજાતિ નો વ્યક્તિ.

• ખેતી પર આધાર રાખતા કુટુંબ

• બીપીએલ યાદીમાં આવતા હોય તેવા કુટુંબ

• ઓછી આવક ધરાવતા કુટુંબ.

► પીએમ આવાસ યોજનામાં શું લાભ મળશે?

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પીએમ આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં એવા પરિવારના સભ્યો કે જેવું બીપીએલ યાદીમાં આવે છે અને જેમણે અત્યાર સુધી પોતાનું પાકો મકાન નથી તે પરિવારના સભ્યોને પીએમ આવાસ યોજના ગ્રામીણ નો લાભ આપવામાં આવશે. મિત્રો જણાવી દઈએ કે પહેલા આ યોજના ઇન્દિરા આવાસ યોજના હેઠળ ચલાવવામાં આવતી હતી જેમાં હવે બદલાવ કરીને પીએમ આવાસ યોજના કરી દેવામાં આવેલ છે. જો તમે પણ અત્યાર સુધી આ યોજનાનો લાભ લીધેલો નથી તો તમે ઓફલાઈન માધ્યમમાં પોતાના નજીકના બ્લોકમાં જઈને જાણકારી મેળવી શકો છો અને આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકો છો.

► પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી 2024 ચેક કરવાની પ્રક્રિયા | Pm aawas Yojana Gramin list 2024

• સૌપ્રથમ તમારે પીએમ આવાસ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જેની લીંક નીચે આપેલી છે.

• Pm aawas Yojana Gramin list 2024 – Apply Now 

• અહીં તેના હોમમેજ પર તમને સર્ચ બેનિફિશિયરી લિસ્ટ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.

• અહીં તમારે ગ્રામીણ અથવા શહેરી આવા યાદી નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરીને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

• અહીં તમારે પોતાનું રાજ્ય જિલ્લા તાલુકા ગ્રામ પંચાયત અને ગામની પસંદગી કરવાની રહેશે.

• તમારી સામે પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી જોવા મળશે. જેમાં તમે પોતાના ગામનું નામ ચેક કરી શકો છો.

• તે યાદીમાં તમે પોતાનું નામ ચેક કરી શકો છો. જો આ યાદીમાં તમારું નામ હશે તો તમને તો ટૂંક જ સમયમાં પીએમ આવાસ યોજના નો લાભ મળશે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel , પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2024 , પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ , પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 , પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2024 , સુરત પ્રધાનમંત્રી આવાસ યોજના ડ્રો 2024 , પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લિસ્ટ ,  પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ pdf , પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ , નવી યોજનાઓ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us