• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Gujarat Rain Update : સૌરાષ્ટ્ર-કચ્છ અને સુરતમાં મેઘો અનરાધાર, દ્વારકા અને માંડવીમાં 6-6 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ...

Gujarat Rain Update : સૌરાષ્ટ્ર-કચ્છ અને સુરતમાં મેઘો અનરાધાર, દ્વારકા અને માંડવીમાં 6-6 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ...

10:19 PM July 23, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Heavy Rain In Saurashtra-Kutch, રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જોરદાર જમાવટ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 23 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં 6 ઇંચ અને કચ્છના માંડવીમાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 33 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

► રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો ?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 158 મીમી (6 ઇંચ), માંડવી 147 મીમી (6 ઇંચ), જોડિયા 134 મીમી (5 ઇંચ), નખત્રાણા 130 મીમી (5 ઇંચ), મુન્દ્રા 122 મીમી (5 ઇંચ), પલસાણા 120 મીમી (5 ઇંચ), ખેરગામ 119 મીમી (4.5 ઇંચ) , રાપર 110 મીમી (4.5 ઇંચ), ધોળકા 82 મીમી, બારડોલી અને લખપત 77 મીમી, ડોલવાન 75 મીમી, ગણદેવી 74 મીમી, ચોર્યાસી અને વ્યારા 71 મીમી, ભાણવડ 70 મીમી, સુરત શહેર અને કામરેજ 68 મીમી, મહુવા 65 મીમી, વાલોદ 60 મીમી, વંથલી 58 અને ડાંગ આહવા 58 મીમી, શુબીર અને વાંસદા 57 મીમી, વઘઇ 56 મીમી, સોનગઢ 55 મીમી, નવસારી 53 મીમી, પારડી 52 મીમી, ધરમપુર 51 મીમી અને વિસાવદરમાં 50 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યના 33 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In Saurashtra, latest gujarat rain news , porbandar rain , dwarka rain , junagadh rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ

આ સિવાય વલસાડ અને ચિખલીમાં 49 મીમી, જલાલપોર 47 મીમી, ખંભાળિયા 45 મીમી, કલ્યાણપુર 44 મીમી, માંગરોળ 43 મીમી, કપરાડા 42 મીમી, માણાવદર 41 મીમી, દસક્રોઇ અને કોડીનાર 39 મીમી, જૂનાગઢ 38 મીમી, માંગરોળ 37 મીમી, લાલપુર અને ઉમરપાડા 34 મીમી, ઉચ્છલ 33 મીમી, માળીયા હાટીના 32 મીમી, વેરાવળ 31 મીમી, કેશોદ 30 મીમી, લોધિકા 29 મીમી, ગાંધીધામ, સુરતના માંડવી અને વાપીમાં 28 મીમી, મહેમદાબાદમાં 27 મીમી, ઉમરગામ 26 મીમી, ડેડિયાપાડા અને સુત્રાપાડામાં 25 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 97 તાલુકામાં 1 થી લઇને 22 મીમી સુધી વરસાદ પડ્યો છે.

heavy rain at saurashtra kutch dwarka mandvi surat mosoon data live update in gujarati , Gujarat Rain Update : સૌરાષ્ટ્ર-કચ્છ અને સુરતમાં મેઘો અનરાધાર, દ્વારકા અને માંડવીમાં 6-6 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ , ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In Saurashtra, latest gujarat rain news , porbandar rain , dwarka rain , junagadh rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ

► 24 જુલાઇના રોજ વરસાદની શક્યતા

IMDની આગાહી પ્રમાણે બુધવારે 24 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભરૂચ, નર્મદામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , heavy rain at saurashtra kutch dwarka mandvi surat mosoon data live update in gujarati , Gujarat Rain Update : સૌરાષ્ટ્ર-કચ્છ અને સુરતમાં મેઘો અનરાધાર, દ્વારકા અને માંડવીમાં 6-6 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ , ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In Saurashtra, latest gujarat rain news , porbandar rain , dwarka rain , junagadh rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us