• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Rajkot: ગોંડલ ગેંગરેપ કેસના ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા, પોક્સો અદાલતે આપ્યો ઐતિહાસિક ચૂકાદો

Rajkot: ગોંડલ ગેંગરેપ કેસના ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા, પોક્સો અદાલતે આપ્યો ઐતિહાસિક ચૂકાદો

12:38 PM August 09, 2022 admin Share on WhatsApp



Rajkot: શહેરમાં ગુનાઓની સંખ્યા દિવસેને દિવસે (Crimes increased in Rajkot) વધી રહી છે. ત્યારે જૂન મહિનામાં ગોંડલમાં એક સગીરા સાથે ત્રણ આરોપીઓએ ગેંગરેપ (Gangrape with minor girl in gondal) કર્યો હતો. આ ત્રણેય આરોપીઓને ગોંડલની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે આરોપીઓને આજીવન સજા ફટકારી (Life imprisonment for gang rape accused) ઐતિહાસિક ચૂકાદો (Historic Judgment of Gondal POCSO Court) આપ્યો છે.

►જૂન મહિનામાં થયો હતો ગેંગરેપ - 

આ બનાવ અને કેસ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, જૂન 2022ના એક સગીર વયના યુવક-યુવતી ગોંડલમાં એક રોડ પર ઊભા (Crimes increased in Rajkot) હતા. ત્યારે આરોપી મુકેશનાથ ગુલાબનાથ લકુમ, સંજયનાથ ગુલાબનાથ માંગરોળિયા અને અજયનાથ દિનેશનાથ માંગરોળિયા અચાનક ત્યાં ધસી આવ્યા હતા. તેમણે ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ (Gangrape with minor girl in gondal) કર્યું હતું. જ્યારે એક શખ્સે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

►પોલીસે માત્ર 15 દિવસમાં ચાર્જશીટ બનાવી - 

ગોંડલ સિટી પોલીસે (Gondal City Police) આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા અને સમગ્ર બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગેની ફરિયાદ નોંધાયા બાદ માત્ર 15 દિવસમાં ચાર્જશીટ પૂર્ણ કરી સમગ્ર બાબતો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ત્યારે આ કેસ પૉક્સો કોર્ટે માત્ર એક માસ અને 23 દિવસમાં જ ઐતિહાસિક ચૂકાદો (Historic Judgment of Gondal POCSO Court) આપી આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આકરી સજા (Life imprisonment for gang rape accused) ફટકારી છે.

►સરકારી વકીલે રજૂ કર્યા પૂરાવા - 

આ કેસમાં સરકારી વકીલ ઘનશ્યામ ડોબરિયાએ દસ્તાવેજી પૂરાવાઓ લિસ્ટ રજૂ કરી ભોગ બનનાર, તબીબ અને ફરિયાદી સાથે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના (Gondal City Police) પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. સંગાડાની જુબાનીને કોર્ટે ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ ડી. આર. ભટ્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો આપવામાં (Historic Judgment of Gondal POCSO Court) આવ્યો છે.

►પોલીસની સરાહનીય કામગીરી -

 ગોંડલ શહેરમાં બનેલા આ બનાવમાં ગોંડલ સિટી પોલીસના (Gondal City Police) PI એમ. આર. સંગાડા, શક્તિસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ, અમરદીપસિંહ જાડેજાને ઘટનાની માહિતી મળતા તરત જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તુરંત તપાસના ચક્રો ગતિમાન કરીને આરોપીઓને ઝડપી લીધા હતા, જે બાદ કોર્ટ દ્વારા આ નરાધમોને આજીવન કેદની સજા ફરકારી (Life imprisonment for gang rape accused) છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us