• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગિરનાર પર્વત પર નયનરમ્ય નજારાએ લોકોના મન મોહી લીધા, વરસાદી માહોલમાં પ્રકૃતિની મજા માણવી હોય તો પહોંચી જાઓ જુનાગઢ

ગિરનાર પર્વત પર નયનરમ્ય નજારાએ લોકોના મન મોહી લીધા, વરસાદી માહોલમાં પ્રકૃતિની મજા માણવી હોય તો પહોંચી જાઓ જુનાગઢ

06:53 PM July 10, 2024 gujjunewschannel.in Share on WhatsApp

ગુજરાતના સૌથી મોટા શીખર ગિરનારના દ્રશ્યો દરેક ઋતુમાં મનમોહક હોય જ છે. પરંતુ ચોમાસાની સીઝનમાં ગિરનાર પર્વતે જાણે લીલી સાડી પહેરી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. જૂનાગઢમાં અત્યાર સુધીમાં સિઝનનો 18 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ત્યારે જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને વાદળો જાણે કે ગિરનાર સાથે વાતો કરી રહ્યા હોય તેવાં દૃશ્યો સર્જાયાં છે. જેના કારણે વરસાદી વાતાવરણ વચ્ચે ગિરનાર પર્વત પર વાતાવરણ નયનરમ્ય બન્યું હતું. આ અદભુત નજારાને યાત્રીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યા છે...તો આવો જોઈએ વરસાદી વાતાવરણ વચ્ચે કેવું દેખાય છે આપણું ગિરનાર.... | girnar parvat mountain best and spectacular view From top in monsoon rain latest photos and video | girnar parvat - girnar ropeway - girnar steps - girnar pos - pos girnar - girnar hills 

► કુદરતી નજારો અને પરમેશ્વરનો સમન્વય જોઈ લોકો પ્રભાવિત

પ્રવાસીઓ જ્યારે ગિરનાર પર્વત પર પહોંચ્યા ત્યારે ગિરનાર વાદળોથી એ રીતે ઢંકાયો હતો કે, જાણે ગિરનાર વાદળો સાથે વાતો કરતો હોય તેવું લાગ્યું. દર વર્ષે ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગિરનાર પર અદભુત નજારો જોવા મળે છે. ગિરનાર પર્વત પર વરસાદ બાદ ચોતરફ લીલી હરિયાળી જોવા મળે છે. ત્યારે ગિરનાર પર્વત પર પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય જોઈ લોકો પણ ખૂબ ખુશ થતા જોવા મળ્યા હતા. જે રીતે વાદળો ગિરનાર પર્વત પરથી પસાર થાય છે તે નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ અલૌકિક આનંદની અનુભૂતિ કરી રહ્યા હતા. સાથે જ ગિરનાર પર વાદળોના કારણે ઝાકળ વર્ષા પણ જોવા મળી છે.

 girnar parvat mountain best and spectacular view From top in monsoon rain latest photos and video -  - girnar parvat - girnar ropeway - girnar steps - girnar pos - pos girnar - girnar hills - how many steps in girnar - ગિરનાર પર્વત પર નયનરમ્ય નજારાએ લોકોના મન મોહી લીધા - વરસાદી માહોલમાં પ્રકૃતિની મજા માણવી હોય તો પહોંચી જાઓ જુનાગઢ -ચોમાસામાં ગીરનાર ફોટો - ગિરનાર પર્વત - ગિરનાર પરિક્રમા 

► મા અંબાની ભક્તિ સાથે કુદરતનો અદભુત નજારો

ગિરનારની પવિત્ર ભૂમિ પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય છે. હજારો વર્ષોથી અડીખમ આભને ટેકો દઈ ઊભેલા ગરવા ગિરનારનું પુરાણોમાં પણ અતિ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. ગિરનારનો રોપ-વે એશિયાનો સૌથી ઊંચો અને લાંબો રોપ-વે છે. છેલ્લા ઘણા સમયથી રોપ-વે બન્યા બાદ અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે, ત્યારે ગિરનાર પર્વત પર મા અંબા, ભગવાન દત્તાત્રેયનાં મંદિરો અને જૈન દેરાસરો આવેલાં છે. વર્ષ દરમિયાન અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગિરનાર પર્વત પર ચોમાસાના વરસાદી વાતારવરણ બાદ રમણીય દૃશ્યો પર્વત પર જોવા મળે છે. ત્યારે આ વાતાવરણમાં લોકોને ફરવાની પણ મજા આવે છે. પરિવાર સાથે આવતા લોકો અહીં આસ્થાથી મા અંબાજી, ભગવાન દત્તાત્રેય અને જૈન દેરાસરોમાં શીશ ઝુકાવી પ્રકૃતિનો આનંદ પણ માણે છે…

હવે જુઓ 3300 ફૂટની ઊંચાઈથી ગિરનારની એક્સક્લૂસિવ તસવીરો...

 girnar parvat mountain best and spectacular view From top in monsoon rain latest photos and video -  - girnar parvat - girnar ropeway - girnar steps - girnar pos - pos girnar - girnar hills - how many steps in girnar - ​​​​​​​ગિરનાર પર્વત પર નયનરમ્ય નજારાએ લોકોના મન મોહી લીધા - વરસાદી માહોલમાં પ્રકૃતિની મજા માણવી હોય તો પહોંચી જાઓ જુનાગઢ -ચોમાસામાં ગીરનાર ફોટો - ગિરનાર પર્વત - ગિરનાર પરિક્રમા 

Gujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramFollow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - girnar parvat - girnar ropeway - girnar steps - girnar pos - pos girnar - girnar hills - how many steps in girnar - ​​​​​​​ગિરનાર પર્વત પર નયનરમ્ય નજારાએ લોકોના મન મોહી લીધા - વરસાદી માહોલમાં પ્રકૃતિની મજા માણવી હોય તો પહોંચી જાઓ જુનાગઢ - girnar parvat mountain best and spectacular view From top in monsoon rain latest photos and video - ચોમાસામાં ગીરનાર ફોટો - ગિરનાર પર્વત - ગિરનાર પરિક્રમા 

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us