• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • 3 જુલાઈ પહેલા રિચાર્જ કરીને બચાવો રૂ.600 : Jio, Airtel અને VIએ પોતાના પ્લાન 25 ટકા સુધી મોંઘા કર્યા, જુઓ નવા ભાવ

3 જુલાઈ પહેલા રિચાર્જ કરીને બચાવો રૂ.600 : Jio, Airtel અને VIએ પોતાના પ્લાન 25 ટકા સુધી મોંઘા કર્યા, જુઓ નવા ભાવ

09:50 PM June 30, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Jio, Airtel અને Vodafone-Idea, ત્રણેય કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે. તેમાંથી, Jio અને Airtelના રિચાર્જ પ્લાનની નવી કિંમતો 3 જુલાઈથી લાગુ થશે અને Vodafone-Ideaના નવા દરો 4 જુલાઈથી લાગુ થશે. આવી સ્થિતિમાં, જો તમે આ તારીખો પહેલા રિચાર્જ કરો છો, તો તમે 600 રૂપિયા સુધીની બચત કરી શકો છો. અહીં નીચે જીઓ, એરટેલ વોડાફોન આઈડિયાના નવા તેમજ જુના રિચાર્જ પ્લાન ના ભાવ લખેલા છે. સાથે જ અત્યારે રિચાર્જ કરવાથી તમે કેટલા રૂપિયાની બચત કરી શકો છો. તેના વિશે પણ માહિતી લખેલી છે. 

Jio, Airtel અને Vodafone-Idea, ત્રણેય કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાનના નવા ભાવ  -  Jio, Airtel, and Vodafone Idea announce massive tariff hikes -  Jio અને Airtel બાદ વોડાફોન આઈડિયાના ભાવ માં વધારો, જાણો નવા ભાવ

► Jioમાં 1 વર્ષનું રિચાર્જ કરાવશો તો રૂપિયા 600નો ફાયદો થશે

ખરેખર, Jio અને Airtelનો 2999 રૂપિયાનો પ્લાન વધીને 3599 રૂપિયા થઈ જશે. તે જ સમયે વોડાફોન-આઈડિયાનો 2899 રૂપિયાનો પ્લાન 3499 રૂપિયાનો થઈ જશે. કિંમત વધતા પહેલા, જો તમે આ રિચાર્જ કરો છો જે 365 દિવસ એટલે કે 1 વર્ષની વેલિડિટી સાથે આવે છે, તો 600 રૂપિયાની બચત થશે. એ જ રીતે, કિંમતમાં વધારો થતાં પહેલાં તમે અન્ય રિચાર્જમાં પણ અલગ-અલગ રકમ બચાવી શકો છો. ચાલો જાણીએ કે ત્રણેય કંપનીઓના અલગ-અલગ પ્લાનમાં કેટલી બચત થઈ શકે છે.

► Jio, Airtel અને VIએ 15થી 25 ટકા ભાવ વધારો કર્યો

રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં 15% થી 25% સુધીનો વધારો કર્યો છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી અમલમાં આવશે. હવે 239 રૂપિયાનો સૌથી લોકપ્રિય પ્લાન 299 રૂપિયાનો બની ગયો છે. 239 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.

► VIનો સૌથી સસ્તો પ્લાન 199 રૂપિયામાં મળશે

રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ પછી, વોડાફોન-આઈડિયા (VI) એ પણ શુક્રવાર, જૂન 28 ના રોજ મોબાઈલ ટેરિફમાં લગભગ 20% વધારો કરવાની જાહેરાત કરી. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. હવે VI નો 179 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન 199 રૂપિયામાં મળશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Jio, Airtel અને Vodafone-Idea, ત્રણેય કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાનના નવા ભાવ - Jio, Airtel, and Vodafone Idea announce massive tariff hikes -  Jio અને Airtel બાદ વોડાફોન આઈડિયાના ભાવ માં વધારો, જાણો નવા ભાવ 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us