• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • Job Recruitment : પરીક્ષા વગર સીધી નોકરી GVK ગુજરાત 108 માં ભરતી, ઈન્ટરવ્યૂ તારીખ સહિતની મેળવો માહિતી..

Job Recruitment : પરીક્ષા વગર સીધી નોકરી GVK ગુજરાત 108 માં ભરતી, ઈન્ટરવ્યૂ તારીખ સહિતની મેળવો માહિતી..

03:38 PM June 28, 2024 gujjunewschannel.in Share on WhatsApp



EMRI Green Recruitment 2024 અથવા 108 ઈમર્જન્સી સર્વિસ ભરતી : ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં નોકરી કરવા તૈયાર ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાતમાં સ્વાસ્થ્ય માટેની જીવાદોરી સમાન 108 એમ્બ્યુન્સ સેવા આપતી કંપની દ્વારા નોકરીની જાહેરાત બહાર પાડી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગુજરાત ભરમાં મેડિકલ ઓફિસર અને પેરામેડિકની ભરતી બહાર પાડી છે. કંપની દ્વારા આ જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી અંગે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઈન્ટરવ્યૂ તારીખ અને ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. - પરીક્ષા વગર સીધી નોકરી GVK ગુજરાત 108 માં ભરતી - 108 Driver Bharti Gujarat 2024 - 108 bharti gujarat - 108 bharti salary - 108 Bharti 2024 Gujarat - 108 bharti 2021 - 108 Bharti 2024 - 108 bharti near me - GVK 108 ambulance vacancy

• 108 ઈમર્જન્સી સર્વિસ ભરતીની મહત્વની માહિતી

સંસ્થા EMRI ગ્રીન હેલ્થ સર્વિસ
પોસ્ટ મેડિકલ ઓફિસર, પેરામેડિક
ખાલી જગ્યા જાહેરાતમાં ઉલ્લેખ નથી
નોકરીનું સ્થળ ગુજરાત
ભરતી પ્રકાર વોક ઈન ઈન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ તારીખ 29 જૂન 2024

• 108 ઈમર્જન્સી સર્વિસ ભરતી, પોસ્ટની વિગતો

► મેડકલ ઓફિસર

• લાયકાત – BHMS/BAMS

• અનુભવ- અનુભવી, બિન અનુભવી

• ઉંમર – 22થી 28 વર્ષ

► પેરામેડિક

• લાયકાત – B.Sc/ANM/GNM

• અનુભવ – અનુભવી, બિન અનુભવી

• ઉંમર – 22થી 28 વર્ષ

► 108 ઈમર્જન્સી સર્વિસ ભરતી, મહત્વી તારીખ અને સમય

EMRI Green હેલ્થ સર્વિસ દ્વારા બહાર પાડેલી ભરતીની જગ્યાઓ માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. કંપનીએ 29 જૂન 2024, સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

► ઇન્ટરવ્યૂના સ્થળ

108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ

108 ઓફિસ, કલેક્ટર કચેરી, સેવાસદન-1, ગોધરા, પંમહાલ

108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા

108 ઓફિસ, રામોસણા અંડર બ્રિજ, રામોસણા સર્કલ, મહેસાણા

108 ઓફિસ, GMERS મેડિકલ કોલેજ, પાટણ બાલિસણા રોડ, ધારપુર, પાટણ

108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા

108 ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર, રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ

108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સરટી હોસ્પિટલ, ભાવનગર

108 ઓફિસ, ત્રિજોમાળ, 318 સિવિલ હોસ્પિટલ નજીક, વેરાવળ

► 108 ઈમર્જન્સી સર્વિસ ભરતીનું નોટિફિકેશન

પરીક્ષા વગર સીધી નોકરી GVK ગુજરાત 108 માં ભરતી - 108 Driver Bharti Gujarat 2024 - 108 bharti gujarat - 108 bharti salary - 108 Bharti 2024 Gujarat - 108 bharti 2021 - 108 Bharti 2024 - 108 bharti near me - GVK 108 ambulance vacancy

આ ભરતી અંગે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઈન્ટરવ્યૂ તારીખ અને ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું. ઉમેદવારો વધારે માહિતી માટે 079 (22814896)/ 9924270108, ઈમેઈલ- rahul_rana@emri.in પર સંપર્ક કરી શકે છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelfollow for more news on gujju news channelFollow Us On google News Gujju News Channeljoin telegram channel for gujju news channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Job Recruitment : ગુજરાતભરમાં 108 ઈમર્જન્સી સર્વિસ ભરતી : નોકરી માટે સીધી ભરતીના ઇન્ટરવ્યૂ તારીખ સહિતની મેળવો માહિતી - 108-emergency-service-job-recruitment-gujarat-direct-bharti-for-jobs-walk-in-interview-date-and-time - પરીક્ષા વગર સીધી નોકરી GVK ગુજરાત 108 માં ભરતી - 108 Driver Bharti Gujarat 2024 - 108 bharti gujarat - 108 bharti salary - 108 Bharti 2024 Gujarat - 108 bharti 2021 - 108 Bharti 2024 - 108 bharti near me - GVK 108 ambulance vacancy



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us