• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • T20 World Cup Semi Final Schedule: આ ચાર ટીમ રમશે સેમીફાઈનલ, જાણો ક્યારે, ક્યાં અને કોની સાથે રમાશે મેચ?

T20 World Cup Semi Final Schedule: આ ચાર ટીમ રમશે સેમીફાઈનલ, જાણો ક્યારે, ક્યાં અને કોની સાથે રમાશે મેચ?

04:51 PM June 25, 2024 gujjunewschannel.in Share on WhatsApp



 T20 World Cup Semi Final Schedule: T20 વર્લ્ડ કપ 2024ની ટોપ-4 ટીમ આખરે ફાઈનલ થઈ ચૂકી છે. દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ભારત અને અફઘાનિસ્તાન આ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચનારી 4 ટીમ બની ગઈ છે. ગ્રુપ-1માં સેમિફાઇનલમાં બીજા બર્થ માટે ખૂબ જ રોમાંચક જંગ ખેલાયો હતો. એક સ્લોટ માટે ત્રણ ટીમો વચ્ચે ગળાકાપ મુકાબલો હતો, પરંતુ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને ખૂબ જ રોમાંંચક મેચમાં હરાવ્યું અને બાંગ્લા ટાઈગર્સ તેમજ ઓસ્ટ્રેલિયાના સપના ચકનાચૂર કર્યા. આવી સ્થિતિમાં હવે સેમીફાઈનલનું ચિત્ર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે. આવો અમે તમને જણાવીએ કે આ અઠવાડિયે બે સેમિફાઇનલ મેચ ક્યારે અને ક્યાં રમાશે?

► T20 વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ 2024: મેચો ક્યારે અને ક્યાં યોજાશે?

પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે 27 જૂને ટ્રિનિડાડના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે, જે ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે શરૂ થશે. ભારત અને ઈંગ્લેન્ડ એ જ દિવસે રાત્રે 8 વાગ્યે બીજી સેમીફાઈનલમાં સામસામે ટકરાશે. આ મેચ પ્રોવિડન્સ, ગયાનામાં રમાશે, 2022માં યોજાયેલા છેલ્લા T-20 વર્લ્ડ કપમાં પણ ભારતનો સામનો સેમીફાઈનલમાં થયો હતો. તે પછી એડિલેડ ઓવલ ખાતે રમાયેલી એકતરફી મેચમાં ભારતને 10 વિકેટે હરાવીને અંગ્રેજોએ ભારતને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.

► અફઘાનિસ્તાન ક્રિકેટનો સુવર્ણકાળ

પ્રતિકૂળ સ્થિતિ હોવા છતાં સફળતાની સફરમાં તેના ક્રિકેટ ઈતિહાસનું સુવર્ણ પાનું લખતા અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ સુપર આઠ તબક્કાની મેચમાં ડકવર્થ-લુઈસ સિસ્ટમનો ઉપયોગ કરીને બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવીને પ્રથમ વખત સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નવીનુલ હકે 18મી ઓવરના ચોથા બોલ પર તસ્કીન અહેમદની વિકેટ લેતા જ સ્ટેડિયમમાં હાજર રહેલા સમર્થકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. ક્રિકેટના જાણકારો પણ કેરેબિયનથી કાબુલ સુધીના ક્રિકેટ પ્રેમીઓને રોમાંચિત કરનાર આ સિદ્ધિની આગાહી કરી શક્યા ન હતા. રાજકીય અસ્થિરતા અને યુદ્ધની ભયાનકતાનો સામનો કરનાર દેશની એક ટીમ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે અને જેની પાસે અભ્યાસ માટે પોતાનું મેદાન પણ નથી.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Match Day - T20 World Cup 2024 final -  T20 World Cup 2024 news - when T20 World Cup 2024 semi final - when is T20 World Cup 2024 final - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર - ICC-Mens-T20-World-Cup-2024 - India-vs-USA - Aaron-Jones - Rohit-Sharma - Cricket - Sports - T20 World Cup Semi Final Schedule: icc mens t20 world cup 2024 semifinal schedule date qualifier teams list fixtures in gujarati sports news -આ ચાર ટીમ રમશે સેમીફાઈનલ, જાણો ક્યારે, ક્યાં અને કોની સાથે રમાશે મેચ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us