• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • T20 World Cup 2024 : સુપર-8માં ટીમ ઈન્ડિયા કંઈ ટીમ સાથે ટકરાશે? જાણો ત્રણેય ટીમો સામે કેવો છે ઈન્ડિયાનો રેકોર્ડ?

T20 World Cup 2024 : સુપર-8માં ટીમ ઈન્ડિયા કંઈ ટીમ સાથે ટકરાશે? જાણો ત્રણેય ટીમો સામે કેવો છે ઈન્ડિયાનો રેકોર્ડ?

06:25 PM June 17, 2024 gujjunewschannel.in Share on WhatsApp



T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુંં છે. સુપર-8માં ભારતને 3 ટીમો સામે મેચ રમવાની છે. આ ત્રણેય મેચો 20-24 જૂન વચ્ચે રમાશે. ત્યારે  ICC ટૂર્નામેન્ટના આ તબક્કામાં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ કંઈ ટીમ સાથેે ક્યારે અને ક્યાંં મેચ છે તે જાણવું જરૂરી છે. સાથે જ આ ત્રણ ટીમો સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કેવો છે. તે પણ અમે આર્ટિકલમાં જણાવીશું.. T20 World Cup 2024માં અત્યાાર સુધીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અન્ય ટીમ કરતા સારૂ છે. પરંતુ કોહલીનુંં ફોર્મ ચિંંતાનો વિષય છે. અને સુપર-8માં જે ટીમનો સામનો ભારતને કરવાનો છે તે દુનિયામાં કોઈથી કમ નથી. માટે ભારતીય ટીમ માટે ગ્રુપ સ્ટેજના પડકાર કરતાં સુપર 8 વધુ મોટો પડકાર હશે.

► ત્રણેય વિરોધી ટીમનો ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સામે રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ 20 જૂને T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 સ્ટેજમાં તેની પ્રથમ મેચ રમવાની છે. આ મેચ અફઘાનિસ્તાન સામે થશે. આ પછી ટીમ ઈન્ડિયા સુપર-8માં બીજી મેચ 22 જૂને રમશે. આ મેચ બાંગ્લાદેશ સાથે થશે. ભારતીય ટીમે 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને છેલ્લી સુપર-8 મેચ રમવાની છે. હવે આ ત્રણેય વિરોધીઓ ટીમ ઈન્ડિયા માટે કેટલી મોટી સમસ્યા બની શકે છે તેનો અંદાજ તેમની સામે રમાયેલી અગાઉની મેચોના રેકોર્ડ પરથી લગાવી શકાય છે.

ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ક્યાં જોઈ શકાય - ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ મેચનું સ્કોરકાર્ડ - અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ -  ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ - બાંગ્લાદેશ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ - Indian Cricket team - ICC T20 World Cup 2024 Super 8 Match

► ટીમ અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

સુપર-8 મેચના બહાને ભારત અને અફઘાનિસ્તાન નવમી વખત T20 ક્રિકેટમાં સામ-સામે ટકરાશે. આ પહેલા રમાયેલી 8 મેચમાંથી 6માં ભારતે જીત મેળવી છે. 1 મેચ ટાઈ રહી છે જ્યારે 1 મેચ અનિર્ણિત રહી છે. મતલબ કે અફઘાનિસ્તાનની ટીમ હજુ સુધી ભારત સામે એકપણ T20 મેચ જીતવામાં સફળ રહી નથી.

► ટીમ બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

ભારતની બીજી મેચ બાંગ્લાદેશ સામે છે. T20 ક્રિકેટમાં બંને ટીમોની આ 14મી મુલાકાત હશે. આ પહેલા રમાયેલી 13 મેચોમાં ભારતે 12 વખત જીત મેળવી છે. જ્યારે 1 મેચ બાંગ્લાદેશના નામે રહી છે. એટલે કે ભારત બાંગ્લાદેશ મુકાબલામાં ટીમ ઈન્ડિયા 12-1થી આગળ છે.

► ટીમ ઓસ્ટ્રેલિયા વિ. ટીમ ભારતનો રેકોર્ડ

હવે વાત કરીએ સુપર-8માં ભારતની ત્રીજી મેચની, ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો સામનો થશે. T20 ક્રિકેટમાં બંને ટીમનો આ 32મો મુલાબલો હશે. આ પહેલા રમાયેલી 31 મેચોમાંથી ભારતે 19 જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 11 મેચ જીતી છે. જ્યારે બંને ટીમો વચ્ચે 1 મેચ અનિર્ણિત રહી છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ક્યાં જોઈ શકાય - ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ મેચનું સ્કોરકાર્ડ - અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ -  ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ - બાંગ્લાદેશ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ - Indian Cricket team - ICC T20 World Cup 2024 Super 8 Match - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Match Day - T20 World Cup 2024 first match -  T20 World Cup 2024 news - when T20 World Cup 2024 will start - when is T20 World Cup 2024 starting - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us