• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • True Story: ત્રણ મહિનાથી 23 વર્ષના બોયફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવતી હતી 41 વર્ષની પત્ની, જોઈ ગયો પતિ, અને પછી…

True Story: ત્રણ મહિનાથી 23 વર્ષના બોયફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવતી હતી 41 વર્ષની પત્ની, જોઈ ગયો પતિ, અને પછી…

02:27 PM August 06, 2022 admin Share on WhatsApp



કહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસના પાયા પર ટકે છે અને આ ભરોસો પતિ-પત્ની બંનેનો સંબંધ 7 જન્મો સુધી ટકી રહે છે, પરંતુ જ્યારે આ વિશ્વાસમાં દગો થાય છે ત્યારે આ સંબંધ અર્થહીન સાબિત થાય છે. આવો જ એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને 45 વર્ષીય પતિની હત્યા કરવાનો કારસો રચ્યો હતો. પોલીસને ગુમરાહ કરવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પોતાનાથી 18 વર્ષ નાના યુવકની સાથે સંબંધો ધરાવતી હતી. આ સંબંધમાં પતિ અડચણરૂપ હતો.

આ ઘટના દિલ્હીની છે. પલીસે કહ્યું હતું કે 41 વર્ષીય બબીતાના સંબંધો 23 વર્ષીય એક યુવક સાથે હતા. આરોપી યુવક રોહને સાઉથ દિલ્હીના એન્ડ્યૂઝ ગંજ વિસ્તારમાં બબીતાના પતિ ભીમરાજને ગોળી મારી દીધી હતી. પંડિત ભીમરાજ બીએસઇએસનો કોન્ટ્રાક્ટ ડ્રાઇવર હતો.

ઘટના સવારે નવ વાગે બની હતી. પોલીસને ફોન આવ્યો હતો કે એક મોટરસાઇકલ સવારે ડિફેન્સ કોલોનીના એન્ડ્ર્યૂઝ ગંજમાં વીજળી ગ્રિડની પાસે બેસેલી એક વ્યક્તિને ગોળી મારી દીધી છે. પીડિત વ્યક્તિને ગરદન પર ગોળી વાગી હતી. તેને તાત્કાલિક સારવાર માટે એઇમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે કહ્યું હતું કે શરૂઆતમાં આરોપી યુવકે લૂંટનો કેસ હોવાનું કહીને પોલીસને ગેરમાર્ગે દોરી હતી. યુવકે બદલો લેવા માટે ભીમરાજ પર ગોળી ચલાવી હોવાની વાત કહી હતી. જોકે, પોલીસને આ વાત ગળે ઊતરી નહોતી. કડકાઈથી પૂછપરછ કર્યા બાદ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. સાડા ત્રણ મહિનાથી આરોપી યુવકના ભીમરાજની પત્ની સાથે સંબંધો હતા.

પોલીસે માહિતી આપી હતી કે પહેલી જાન્યુઆરીએ ભીમરાજે પત્ની બબીતાને પ્રેમી રોહન સાથે રંગેહાથ પકડી પાડી હતી. ત્યારબાદથી ભીમરાજ પત્નીને અવારનવાર માર મારતો હતો. ગુસ્સે ભરાયેલી બબીતાએ પ્રેમી સાથે પતિનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું.

gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - the gujarati news - divybhaskar - tv9 gujarati - gujarat news live 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us