• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ચૂંટણી પરિણામ પહેલા શેરબજારમાં તેજી: Nifty50એ ૨૨,૯૫૬ પહોંચીને રચ્‍યો નવો ઈતિહાસ, સેન્‍સેકસ ૧૧૫૦ થી વધુ ઉછળીને ૭૫૩૮૦ ઉપર પહોંચ્યો..

ચૂંટણી પરિણામ પહેલા શેરબજારમાં તેજી: Nifty50એ ૨૨,૯૫૬ પહોંચીને રચ્‍યો નવો ઈતિહાસ, સેન્‍સેકસ ૧૧૫૦ થી વધુ ઉછળીને ૭૫૩૮૦ ઉપર પહોંચ્યો..

06:20 PM May 23, 2024 admin Share on WhatsApp



Indian Stock Market All Time High : ચૂંટણી પછી ભાજપનાં નેતૃત્‍વમાં સરકાર રચાશે એવો આશાવાદ અને રિઝર્વ બેંકે જાહેર કરેલા રેકોર્ડબ્રેક ડિવિડન્‍ડને લીધે આજે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુંકાયુ છે. નીફટી ઓલ ટાઇમ હાઇ પર છે. આજે બપોરે ૩૫૮ પોઇન્‍ટના ઉછાળા પર તે ૨૨૯૫૬ ઉપર ટ્રેડ કરે છે જયારે સેન્‍સેકસ ૧૧૫૮ પોઇન્‍ટના ઉછાળા સાથે ૭૫૩૮૦ ઉપર ટ્રેડ કરી રહેલ છે. શેરબજારમાં રોનક હોવાના કારણે ઇન્‍વેસ્‍ટરોના ચહેરા મલ્‍કી ઉઠયા છે.

► સેન્‍સેક્‍સ શેરોમાં ઉછાળો, ફાર્મા સેક્ટરમાં નરમાઈ

સેન્‍સેક્‍સ શેરોમાં એશિયન પેઈન્‍ટ્‍સ, ઈન્‍ડિયન બેન્‍ક, એલએન્‍ડટી, એક્‍સિસ બેન્‍ક અને ભારતી એરટેલ ઉછાળા સાથે ખુલ્‍યા હતા. બીજી તરફ પાવર ગ્રીડ, સન ફાર્મા, જેએસડબલ્‍યુ સ્‍ટીલ અને ટાટા સ્‍ટીલના શેરમાં ઘટાડો જોવા મળ્‍યો હતો. યુ.એસ.માં વ્‍યાજ દરમાં ઘટાડા અંગે અનિશ્‍ચિતતા વચ્‍ચે નિફ્‌ટી આઈટી ઈન્‍ડેક્‍સ શેર ૦.૨૩% મજબૂત થયા છે. કોફોર્જ, LTTS અને પર્સિસ્‍ટન્‍ટ સિસ્‍ટમ્‍સના શેરોએ આમાં ફાળો આપ્‍યો હતો. સિંગલ શેર્સમાં, જુબિલન્‍ટ ફૂડ વર્ક્‍સના શેર પ્રારંભિક વેપારમાં ૫% જેટલો ઉછળ્‍યો હતો. ભારતમાં ડોમિનોની ફ્રેન્‍ચાઈઝી કંપનીના ચોથા ક્‍વાર્ટર દરમિયાન નફામાં વધારો જોવા મળ્‍યો છે. જે બાદ આ ઉછાળો આવ્‍યો હતો. જો સેક્‍ટર મુજબ જોવામાં આવે તો, નિફ્‌ટી બેન્‍ક, રિયલ્‍ટી, કન્‍ઝ્‍યુમર ડ્‍યુરેબલ્‍સ અને નિફ્‌ટી ગેસ અને ઓઈલના શેર ઉછાળા સાથે ખુલ્‍યા હતા. બીજી તરફ નિફ્‌ટી ઓટો, એફએમસીજી, મીડિયા, મેટલ અને ફાર્મા સેક્‍ટરના શેરમાં નબળાઈ જોવા મળી હતી.

► અદાણી-અંબાણી શેરોમાં પણ તેજી

ટોચના ૧૦ સૌથી ભાગેડુ શેરોમાં સામેલ અન્‍ય કંપનીઓ વિશે વાત કરીએ તો, ગૌતમ અદાણીની કંપની અદાણી Ent શેર પણ તેમાં સામેલ છે અને તે ૭.૫૦ ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહી છે. આ સાથે મઝગાંવ ડોકનો શેર ૬.૩૪ ટકાના વધારા સાથે અને ભારત ડાયનેમિકનો શેર ૬.૧૪ ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. એશિયાના સૌથી ધનાઢય વ્‍યક્‍તિ મુકેશ અંબાણીની કંપની Jio ફાયનાન્‍સિયલ સર્વિસિસમાં પણ ૫ ટકાનો ઉછાળો જોવા મળ્‍યો છે, જ્‍યારે અદાણી પાવરના શેરમાં ૪ ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. NSE લિસ્‍ટેડ ૨,૫૭૨ શેરોમાંથી ૧,૨૨૦ શેર ઊંચા ટ્રેડ થઈ રહ્યા હતા. જ્‍યારે ૧,૨૪૨ શેરમાં ઘટાડો ચાલુ છે. જ્‍યારે ૧૧૦ શેર યથાવત દેખાય છે. ખાસ વાત એ છે કે આમાં ૧૦૦થી વધુ શેર સામેલ છે, જે તેમના ૫૨ સપ્તાહના ઉચ્‍ચ સ્‍તરને સ્‍પર્શી ગયા છે.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - india stock market Capitalaziation hits 5 trillion dollar milestone - in one year 1 trillion market cap Achieve- indian share market all time high nifty 50 cross 22950 and sensex cross 75380 all time high - Share Market News in Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us