• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IPL 2024 : RCB પ્લેઓફમાં પહોંચતા મેદાન પર જ રડવા લાગ્યો વિરાટ કોહલી, અનુષ્કાએ સંભાળી સ્થિતિ, ધોનીની આંખો પણ ભરાઈ આવી..!

IPL 2024 : RCB પ્લેઓફમાં પહોંચતા મેદાન પર જ રડવા લાગ્યો વિરાટ કોહલી, અનુષ્કાએ સંભાળી સ્થિતિ, ધોનીની આંખો પણ ભરાઈ આવી..!

12:09 PM May 19, 2024 admin Share on WhatsApp



IPL 2024ની 68મી મેચમાં ચાહકોને હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. હ્રદયસ્પર્શી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સ (RCB vs CSK)ને 27 રનથી હરાવ્યું અને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.  મેચ બાદ આરસીબીનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohali) પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને જીતની ખુશીમાં તેની આંખો ભીની થઈ ગઈ. આ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ (Chinnaswami Stadium)માં હાજર તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) એ તેને પ્રોત્સાહિત કર્યો હતો. એવામાં આ તકની બંનેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

RCB beat CSK by 27 runs at ChinnaSwami Stadium and become Fourth team to qualify for playoffs - IPL 2024 - RCB In The Playoffs : Ipl Live Updates -  IPL 2024 : RCB પ્લેઓફમાં પહોંચતા મેદાન પર જ રડવા લાગ્યો વિરાટ કોહલી - અનુષ્કાએ સંભાળી સ્થિતિ, ધોનીની આંખો પણ ભરાઈ આવી..! - RCB vs CSK Match video -

► IPL 2024ના પ્લેઓફમાં પહોંચ્યું RCB

એક મહિના પહેલા, RCB પોઈન્ટ ટેબલમાં તળિયે હતું. પ્રથમ સાત મેચમાંથી છમાં હાર્યા બાદ તે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ હતી. ત્યાંથી, ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની ટીમ માટે દરેક મેચ 'કરો અથવા મરો' હતી. રોયલ ચેલેન્જર્સે હાર ન માની અને સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં પોતાની સીટ પાક્કી કરી. શનિવારે જ્યારે RCBએ CSKને હરાવીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો ત્યારે વિરાટ કોહલીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. જીતની ખુશીમાં તે દોડીને પોતાના ખેલાડીઓને ગળે લગાવી રહ્યો હતો પરંતુ આ દરમિયાન તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો.

RCB beat CSK by 27 runs at ChinnaSwami Stadium and become Fourth team to qualify for playoffs - IPL 2024 - RCB In The Playoffs : Ipl Live Updates -  IPL 2024 : RCB પ્લેઓફમાં પહોંચતા મેદાન પર જ રડવા લાગ્યો વિરાટ કોહલી - અનુષ્કાએ સંભાળી સ્થિતિ, ધોનીની આંખો પણ ભરાઈ આવી..! - RCB vs CSK Match video -

► કોહલીની આંખો ભીની થઈ, અનુષ્કાએ તેને પ્રોત્સાહિત કર્યો

RCB vs CSK મેચ IPL 2024 ની સૌથી મહત્વપૂર્ણ મેચ હતી. પ્લેઓફમાં પહોંચવા માટે, RCBએ માત્ર CSKને હરાવવું જ પુરતુ ન હતું પણ જીતનું માર્જિન મોટું રાખવું પડે તેમ હતું. RCBએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 219 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને તેને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે 18 રનથી મેચ જીતવી પડે તેમ હતી. અને બેંગ્લોરના ખેલાડીએ આ કરી બતાવ્યું હતું. જે બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આનંદની કોઈ સીમા રહી ન હતી. જીતની ક્ષણ આવતા જ વિરાટ કોહલીની આંખો ભીની થઈ ગઈ હતી. આ દરમિયાન કેમેરાનું ફોકસ અનુષ્કા શર્મા પર ગયું જે તેના બંને હાથ ઉંચા કરીને સેલિબ્રેશન કરતી જોવા મળી હતી અને તેના પતિ કોહલીને પણ પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી.

Dhoni Crying After Csk loose The match And Out Of IPL 2024 Playoffs - Ms Dhoni Crying Photos

► ધોનીનું દિલ તૂટી ગયું

આરસીબીએ પ્લેઓફમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ સીએસકેના ભૂતપૂર્વ કેપ્ટન અને હાર્ટથ્રોબ એમએસ ધોનીનું હૃદય તૂટી ગયું હતું. હાર બાદ તેની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. માહીના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તેનું દિલ તૂટી ગયું હતું. તેણે હજુ સુધી IPLમાંથી નિવૃત્તિની ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ સિઝન બાદ તે આ ટૂર્નામેન્ટને પણ અલવિદા કહી દેશે.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2024 Final Match Date - IPL 2024ની ફાઈનલ મેચ , IPL 2024 Match Day - ipl 2024 Qualify match -  ipl 2024 news - when ipl 2024 Playoff Match start - when is ipl 2024 Final Match - આઈપીએલ મેચ 2024 - આઈપીએલ મેચ લાઇવ - આઈપીએલ સ્કોર - આઈપીએલ ફાઈનલ ક્યારે છે ? - RCB beat CSK by 27 runs at ChinnaSwami Stadium and become Fourth team to qualify for playoffs - IPL 2024 - RCB In The Playoffs : Ipl Live Updates -  IPL 2024 : RCB પ્લેઓફમાં પહોંચતા મેદાન પર જ રડવા લાગ્યો વિરાટ કોહલી - અનુષ્કાએ સંભાળી સ્થિતિ, ધોનીની આંખો પણ ભરાઈ આવી..! - RCB vs CSK Match video



Look what we made of that 1% chance 🥹#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBvCSK

pic.twitter.com/1blwgwHm8p

— Royal Challengers Bengaluru (@RCBTweets) May 18, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us