• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • શું ગૌતમ ગંભીર બનશે Indian Cricket Teamનો Head Coach ? BCCIએ આપી ઓફર : 27મી સુધીમાં કરવી પડશે અરજી..!

શું ગૌતમ ગંભીર બનશે Indian Cricket Teamનો Head Coach ? BCCIએ આપી ઓફર : 27મી સુધીમાં કરવી પડશે અરજી..!

11:53 AM May 18, 2024 admin Share on WhatsApp



Indian Cricket Team Head Coach : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બની શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ મામલે ગંભીરનો સંપર્ક કર્યો છે. ભારતીય બોર્ડ ગંભીર પાસેથી જાણવા માંગે છે કે, શું તે ભારતીય ટીમનો મુખ્ય કોચ બનવા માંગે છે? ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ આગામી T20 વર્લ્ડ કપ સુધીનો છે. BCCIએ તાજેતરમાં કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા ભૂતપૂર્વ ખેલાડીઓ 27મી મે સુધી અરજી કરી શકે છે.

► BCCIએ ગંભીરનો કર્યો હતો સંપર્ક : સુત્ર 

ESPN cricinfo અનુસાર, BCCIએ ગૌતમ ગંભીરનો સંપર્ક કર્યો છે અને પૂછ્યું છે કે શું તેને આ નોકરીમાં રસ છે. ગંભીર હાલમાં IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સનો મેન્ટર છે. IPL 2024 ના અંત પછી BCCI અને ગંભીર વચ્ચે વધુ ચર્ચા થવાની અપેક્ષા છે. IPL ફાઇનલ 26 મેના રોજ રમાશે જ્યારે કોચના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ IPL ફાઇનલના એક દિવસ પછી છે.

Indian Cricket Team Head Coach Gautam Gambhir In Gujarati Sports News - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Match Day - T20 World Cup 2024 first match -  T20 World Cup 2024 news - when T20 World Cup 2024 will start - when is T20 World Cup 2024 starting - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર - T20 World Cup ક્યારે ચાલુ થશે - T20 World Cup માટે Team Indiaની સંભવિત Playing XI - ICC-Mans T20 world cup 2024 Indian Team australian Team Newzeland Team - south africa team announced

► IPL 2024ની ફાઈનલ મેચ બાદ થઈ શકે નિર્ણય

રિપોર્ટ અનુસાર રાહુલ દ્રવિડ પોતાનો કાર્યકાળ વધારવા માંગતો નથી. તેણે પોતાના નિર્ણય અંગે બીસીસીઆઈને જાણ કરી છે. 42 વર્ષીય ગૌતમ ગંભીરને આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક સ્તરે કોચિંગનો કોઈ અનુભવ નથી. તેણે આઈપીએલની બે ફ્રેન્ચાઈઝીમાં કોચિંગ ઈન્ચાર્જ તરીકે સેવા આપી છે. ભૂતપૂર્વ ડાબોડી ઓપનર ગૌતમ ગંભીર 2022 અને 2023માં લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો જ્યારે તે 2024માં KKRનો મેન્ટર બન્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ, KKR એ IPL 2024 પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. KKR નંબર વન પર રહીને પ્લેઓફમાં પહોંચી ગઈ છે.


 

gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Match Day - T20 World Cup 2024 first match -  T20 World Cup 2024 news - when T20 World Cup 2024 will start - when is T20 World Cup 2024 starting - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર - T20 World Cup ક્યારે ચાલુ થશે - T20 World Cup માટે Team Indiaની સંભવિત Playing XI - ICC-Mans T20 world cup 2024 Indian Team australian Team Newzeland Team - south africa team announced - Indian Cricket Team Head Coach Gautam Gambhir In Gujarati Sports News 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી, તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા

  • 17-07-2025
  • Gujju News Channel
  • બાબારામદેવે કબજિયાતને લઈને આપ્યો આ સસ્તો દેશી જુગાડ, વર્ષો જૂની સમસ્યા થશે તરત જ દુર..!
    • 16-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-07-2025
    • Gujju News Channel
  • બોડીકોન ડ્રેસમાં વિદ્યા બાલનનો બોલ્ડ અંદાજ, ટ્રાન્ફોર્મેશન જોઈને ફેન્સ પણ ચોંકી ગયા | Vidya Balan Bold Transformation
    • 16-07-2025
    • Gujju News Channel
  • Adhar Card Update : 5 વર્ષથી મોટા બાળકોના આધારકાર્ડ અપડેટ નહીં કરાવો તો થઈ જશે બંંધ, જાણો કેમ જરૂરી ?
    • 16-07-2025
    • Gujju News Channel
  • શુભાંશુ શુક્લા પરત ફરતા માતા થયા ભાવુક, પરિવારમાં ઉત્સવનો માહોલ, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
    • 15-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-07-2025
    • Gujju News Channel
  • લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે 22 રનથી ભારતને હરાવ્યું : ઈન્ડિયામાંથી એકમાત્ર જાડેજાએ લડત આપી; સિરીઝમાં 2-1 થી આગળ
    • 14-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-07-2025
    • Gujju News Channel
  • ઔષધિથી ભરપુર બિલીપત્ર : 1 મહિના સુધી સવારે ખાલી પેટે 5 બિલીના પાન ચાવીએ તો તમારી આ તકલીફ થશે છુમંતર...
    • 13-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us