• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અંબાલાલ પટેલની ભયાનક આગાહી : દેશમાં એક નહીં બે ચક્રવાતની ભવિષ્યવાણી, જાણો કંઈ તારીખે સર્જાશે ચક્રવાત..!

અંબાલાલ પટેલની ભયાનક આગાહી : દેશમાં એક નહીં બે ચક્રવાતની ભવિષ્યવાણી, જાણો કંઈ તારીખે સર્જાશે ચક્રવાત..!

06:01 PM May 17, 2024 admin Share on WhatsApp



Ambalal Patel Predictions: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. તપતા તાપ વચ્ચે કયાક કમોસમી માવઠું વરસ્યો છે. જો કે, કોમસમી વરસાદ બાદ ફરી એક મુસીબતની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Meteorologist Expert Ambalal Patel) કરી છે. તેમણે બે ચક્રવાત આવવાની આગાહી (IMD Forecast Cyclone) કરી (Rain And Storm Forecast For Gujarat) છે.

► અંબાલાલે બે ચક્રવાતની ભવિષ્યવાણી કરી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વંટોળની આગાહી કરતા કહ્યું કે, 24 મેથી 5 જૂન 2024 પછી હવામાનમાં એકાએક પલટો આવશે. વધુમાં કહ્યું કે, ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. તો 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે.

IMD Forecast Cyclone  - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - When monsoon arrives in gujarat ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update 

► આ ચોમાસું ખૂબ જ સારૂ રહેશે: પરેશ ગૌસ્વામી

પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસશે તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસું 3 દિવસ વહેલું પહોંચશે. મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર થઈ જશે. યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. 14-15 જૂન સુધીમાં ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચશે. 27 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર રાજ્યને કવર કરી લેશે. આ વખતનું ચોમાસું ખૂબ જ સારૂ રહેશે.

► હીટવેવનો વધુ એક રાઉન્ડ!

ગરમીને લઈ આગાહી કરી છે કે, રાજ્યમા ફરી હીટવેવનો રાઉન્ડ આવશે. 18થી 22 મે સુધી તપામાનમાં વધારો થશે. તાપમાનમાં દરરોજ 1 ડિગ્રીનો વધારો થશે અને 42થી 44 ડિગ્રી સુધી તપામન જોવા મળશે તો કેટલાક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ તપામાન નોંધાશ.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - When monsoon arrives in gujarat ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us