• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અંબાલાલે મોટી પટેલની આગાહી, જાણો આ વર્ષે કંઈ તારીખથી ચોમાસાની થશે શરુઆત ?

અંબાલાલે મોટી પટેલની આગાહી, જાણો આ વર્ષે કંઈ તારીખથી ચોમાસાની થશે શરુઆત ?

03:00 PM May 11, 2024 admin Share on WhatsApp



When Monsoon Arrives In Gujarat : અખાત્રીજના શ્રીગણેશ કર્યા બાદ ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Weather Expert Ambalal Patel) આ વર્ષના ચોમાસા અંગે આગાહી કરી (Rain Forecast For Gujarat) છે કે, ચોમાસું વહેલું આવી શકે છે. 2024 નું ચોમાસું ખેડૂતો માટે સારું ચોમાસું રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. દરિયાના પવનમાં મોટો ફેરફાર થઈ શકે છે અને જેને લઈ ચોમાસું વહેલા આવવાની શક્યતાની આગાહી અંબાલાલે કરી છે. 

અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - Gujarati News Channel - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - When monsoon arrives in gujarat ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast 

► કંઈ તારીખ સુધીમાં ગુજરાત પહોંચશે ચોમાસું?

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી શકે છે. દરિયાના પવનમાં મોટો ફેરફાર થઈ શકે છે અને જેને લઈ ચોમાસું વહેલા આવવાની શક્યતાની આગાહી અંબાલાલે કરી છે. આમ 2024 નું ચોમાસું ખેડૂતો માટે સારું ચોમાસું રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. જુલાઈ અને ઓગષ્ટમાં મહિના દરમિયાન પણ ખેડૂતોએ વરસાદની રાહ નહીં જોવી પડે એવી આગાહી પણ દર્શાવવામાં આવી છે. ચોમાસાની શરુઆતથી જ વાવણીલાયક વરસાદ રહેવાની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે. 

► આ વર્ષે ગુજરાતમાં ક્યારથી બેસશે ચોમાસું?

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેત મળેલા છે, જેનાથી વહેલું ચોમાસું બેસશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. ઉપરાંત બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે અને 24 મે સુધી અંદમાન-નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. પરિણામે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, અને ચોમાસાની શરૂઆત આંધી-વંટોળ સાથે થશે. સાથે જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106 ટકા થવાની શક્યતા છે. ગુજરાતમાં 700mm કરતા વધારે વરસાદ થશે. 

►10થી 14 મે સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના

આ સાથે આવતીકાલથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે. જે મુજબ 10થી 14 મે સુધી ઘણા ભાગોમાં ધૂળિયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, બોડેલી, કપડવંજ, નડિયાદ, ખેડા સહિતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યા વધુ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ પવનની ગાજવીજ રહશે. ઉત્તર ભારતમાં ખતરનાક ગાજવીજ પવન રહશે. જેની અસર ગુજરાતમાં સરહદના ભાગો મહારાષ્ટ્રના ભાગોમાં દેખાશે. આ બાદ 14 થી 17 મેંના રોજ આકરી ગરમી રહશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડીગ્રી તાપમાન જઈ શકે છે. પાલનપુર, ડીસા, થરાદ, ઇકબાલગઢ, કાકરેજમાં ધૂળ સાથે ગરમીનું પ્રમાણ વધારે રહશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - When monsoon arrives in gujarat ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us