• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • કાપ્યા વગર ખરીદો લાલચટાક અને મીઠુ મધ જેવું તરબુચ, જાણો તરબૂચ ખરીદવાની સાચી ટ્રીક..!

કાપ્યા વગર ખરીદો લાલચટાક અને મીઠુ મધ જેવું તરબુચ, જાણો તરબૂચ ખરીદવાની સાચી ટ્રીક..!

09:37 PM March 30, 2024 admin Share on WhatsApp



ગરમીઓ (Hot Season)માં તરબૂચ (Watermelon) સૌથી વધુ ખવાય છે. ઉનાળામાં તરબૂચ ખાવું બહુ જ ફાયદાકારક હોય છે. આ એક એવુ સમર ફ્રુટ છે, જે આપણને એનર્જિ આપે છે. પરંતુ સાથે જ તરબૂચ એવુ ફ્રુટ (Fruit) છે જેની છાલ બહુ જ જાડી હોય છે. તેના બહારના આવરણથી અંદાજ લગાવી શકાતો નથી કે તરબૂચ કેવુ નીકળશે. ખરીદતા સમયે હંમેશા લોકોને ડર રહે છે કે, તરબૂચ સારુ તો નીકળશે ને, તરબૂચ મીઠું તો હશે ને. ત્યારે તરબૂચ ખરીદવાની ટ્રીક (trick For buying Watermelon) અમે તમને જણાવીશું. જેનાથી તમે ક્યારેય છેતરાશો નહિ.

અનેકવાર એવુ થાય છે કે, તરબૂચ ખરીદીને લોકો બેવકૂફ બને છે. અનેકવાર કાચુ, ફીક્કું તરબૂચ ખરીદાઈ જાય છે. તેથી તરબૂચ ખરીદતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે યોગ્ય તરબૂચ ખરીદવાની ટ્રીક જાણી જશો તો પસ્તાશો નહિ. તમે આ ટ્રીકથી એકદમ મીઠું અને લાલચટાક તરબૂચ ખરીદી શકશો. દુકાનદાર પણ તમને બેવકૂફ નહિ બનાવી શકે.

Hot Season - How To Buy Red WaterMelon - Tips For Buying Red Sweet Watermelon - તરબુચ ખરીદવાની સાચી રીત  - ગુજરાત સમાચાર - ગુજ્જુ ન્યુઝ ચેનલ - Gujju News Channel

► યોગ્ય તરબૂત ખરીદવાની ટિપ્સ

1) જે તરબૂચની સાઈઝ નાની હોય છે, તે વધુ મીઠા અને લાલ હોય છે

2) તરબૂચ જેટલા વધુ પીળા ડાઘવાળા હશે તે તેટલા જ લાલ અને મીઠા હશે

3) તરબૂચ ઉઠાવીને હળવા હાથથી ઠોકો, જો તરબૂચ મીઠું અને લાલ હશે તો તેમાં ઠક ઠક જેવા અવાજ આવશે. જો તરબૂચ મીઠું નહિ હોય તો તેમા અવાજ નહિ આવે.

4) હાલના દિવસોમાં તરબૂચને જલ્દી પકાવવા અને લાલ કરવા માટે હોર્મોનલ ઈન્જેક્શન આપવામા આવે છે. જે હેલ્થ માટે બહુ જ નુકસાનકાર છે. તેથી જ્યારે તરબૂચ ખરીદો તો સારી રીતે જોઈ લો કે તેમાં ક્યાંક કાણું કે ફાટેલું તો નથી ને.

5) પ્રાકૃતિક રીતે પાકેલા તરબૂચને ઓળખવા માટે એક વાસણમાં પાણી ભરો અને તરબૂચનો પીસ કાપીને પાણીમાં નાંખો. જો તરબૂચ તરત રંગ છોડવાનું શરૂ કરશે તો સમજો કે તેને કેમિકલથી પકાવવામા આવ્યું છે. જ્યારે કે પ્રાકૃતિક રૂપથી પાકેલું તરબૂચ ક્યારેય રંગ નહિ છે.

જો તમે તરબૂચ લેતા પહેલાં આ 5 ટિપ્સ ફોલો કરશો તો મસ્ત મીઠુ નિકળશે અને ખાવાની પણ મજા આવશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Hot Season - How To Buy Red WaterMelon - Tips For Buying Red Sweet Watermelon - તરબુચ ખરીદવાની સાચી રીત 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us