• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IPL 2024ની પ્રથમ મેચ CSK-RCB અગાઉ યોજાશે Opening Ceremony, અક્ષય-ટાઇગર, સોનુ નિગમ અને એ.આર. રહેમાન કરશે પરફોર્મ

IPL 2024ની પ્રથમ મેચ CSK-RCB અગાઉ યોજાશે Opening Ceremony, અક્ષય-ટાઇગર, સોનુ નિગમ અને એ.આર. રહેમાન કરશે પરફોર્મ

10:33 AM March 21, 2024 admin Share on WhatsApp



ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2024)ની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે, પરંતુ પ્રથમ મેચ રમાય તે પહેલા રંગારંગ કાર્યક્રમ મેદાનમાં દર્શકોનો ઉત્સાહ વધારવામાં મદદ કરશે. પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. સૌપ્રથમ તો ઓપનિંગ સેરેમની(Opening Ceremony)માં હાજરી આપવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ મેદાનમાં હાજર રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમારોહ 30 મિનિટ સુધી ચાલશે. જેમાં રંગારંગ કાર્યક્રમ થકી લાખો દર્શકોનું મનોરંજન કરવામાં આવશે. | IPL 2024 Opening Ceremony Akshay Tiger ar rehman sonu nigam will perform - IPL 2024ની પ્રથમ મેચ CSK-RCB અગાઉ યોજાશે Opening Ceremony

 IPL 2024 Opening Ceremony Akshay Tiger ar rehman sonu nigam will perform - IPL 2024ની પ્રથમ મેચ CSK-RCB અગાઉ યોજાશે Opening Ceremony, અક્ષય-ટાઇગર, સોનુ નિગમ અને એ.આર. રહેમાન કરશે પરફોર્મ - IPL 2024 Match Day - ipl 2024 first match -  ipl 2024 news - when ipl 2024 will start - when is ipl 2024 starting - આઈપીએલ મેચ 2024 - આઈપીએલ મેચ લાઇવ - આઈપીએલ સ્કોર - આઈપીએલ ક્યારે ચાલુ થશે

► ઓપનિંગ સેરેમનીમાં કોણ પરફોર્મ કરશે ?

IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પણ હાજર રહેશે. આ બંને કલાકારોની નવી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' 10 એપ્રિલે રિલીઝ થવાની છે. અક્ષય અને ટાઈગર તેમની ફિલ્મના પ્રમોશન માટે સાથે પરફોર્મ કરતા જોવા મળશે. આ ઉદ્ઘાટન સમારોહમાં તેમના સિવાય ભારતના પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાન અને સોનુ નિગમ પણ ભાગ લેવાના છે.. સોશિયલ મીડિયા પર સ્ટેડિયમની તસવીરો સામે આવી રહી છે કે મેદાનમાં રંગબેરંગી લાઈટો લગાવવામાં આવી છે. આ તમામ ફિલ્મ સ્ટાર્સ સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકો માટે પ્રદર્શન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હશે.

► કેટલા અને ક્યાં વાગ્યે યોજાશે ઓપનિંગ સેરેમની?

IPL 2024 ની ઓપનિંગ સેરેમની MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSK vs RCB મેચની શરૂઆતના થોડા સમય પહેલા 22 માર્ચે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે.

► IPL 2024ની મેચ કયા સમયે શરૂ થશે ?

IPL 2024 ની ઓપનિંગ મેચ 22 માર્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે, જે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. અન્ય મેચોની વાત કરીએ તો બપોરની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને સાંજની મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2024 Opening Ceremony Akshay Tiger ar rehman sonu nigam will perform - IPL 2024ની પ્રથમ મેચ CSK-RCB અગાઉ યોજાશે Opening Ceremony, અક્ષય-ટાઇગર, સોનુ નિગમ અને એ.આર. રહેમાન કરશે પરફોર્મ - IPL 2024 Match Day - ipl 2024 first match -  ipl 2024 news - when ipl 2024 will start - when is ipl 2024 starting - આઈપીએલ મેચ 2024 - આઈપીએલ મેચ લાઇવ - આઈપીએલ સ્કોર - આઈપીએલ ક્યારે ચાલુ થશે



The stage is set, the lights are bright, and the stars are ready to shine at the #TATAIPL 2024 Opening Ceremony! 🎉🥳

Get ready for an unforgettable fusion of cricket and entertainment ft. a stellar lineup! ✨

🗓22nd March
⏰6:30 PM onwards pic.twitter.com/7POPthFITx

— IndianPremierLeague (@IPL) March 20, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us