• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • Jamnagar Lok Sabha Seat: જામનગર લોકસભા બેઠકના ઈતિહાસથી વર્તમાન સુધીના રાજકારણનું ગણિત સમજો | LokSabha Election 2024

Jamnagar Lok Sabha Seat: જામનગર લોકસભા બેઠકના ઈતિહાસથી વર્તમાન સુધીના રાજકારણનું ગણિત સમજો | LokSabha Election 2024

03:08 PM March 10, 2024 admin Share on WhatsApp



Loksabha Election 2024 : જામનગર લોકસભા મતવિસ્તાર, ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર પૂનમબેન હેમંતભાઈ માડમ જામનગર મતક્ષેત્રના હાલના સાંસદ છે. તેમજ 2024માં પણ તેમને રીપીટ કરાયાની જાહેરાત થતાં જ હાલારમાં સંસદની ચુંટણીમાં ઉમેદવાર તરીકે કોણ આવશે તેની ચર્ચા પર પુર્ણવિરામ મુકાઈ ગયું છે. 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીઓમાં પૂનમબેન હેમંતભાઈ માડમએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના આહીર વિક્રમભાઈ અરજણભાઈ માડમને હરાવ્યા હતા. મહત્વનું છે કે, ગત ચૂંટણીમાં 58 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 21,60,675 છે, જેમાંથી 55.06% ગ્રામીણ વિસ્તારો અને 44.94% શહેરી વિસ્તારો છે. | Jamnagar Lok Sabha Seat News - Jamnagar Loksabha Election Result - Jamanagar Politics History Member Of Parlament Result - જામનગર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024

Lok Sabha Election 2024 - Jamnagar Lok Sabha Seat Jamnagar Constitution History Member Of Parlament Result - જામનગર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - જામનગર લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Jamnagar MP Election - Jamnagar Loksabha Election Result - Jamnagar news - where is Jamnagar located - જામનગર જિલ્લાના સમાચાર -  જામનગર ના તાજા સમાચાર - જામનગર જીલ્લો - જામનગર ના લાઇવ સમાચાર - જામનગર જિલ્લાના લાઇવ સમાચાર - જામનગર ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Jamnagar Lok Sabha constituency - Jamnagar mp list - Jamnagar mla list - Jamnagar mp name - Jamnagar lok sabha number - Jamnagar mla - Jamnagar lok sabha result 2019 - Jamnagar politician - Jamnagar mp list  - gujju news channel - રાજકારણ સમાચાર 

► ચંદ્રેશ પટેલ પાંચ વખત, દોલતસિંહ ત્રણ વખત અને વિક્રમ માડમ-પુનમ માડમ બે વખત સાંસદ બન્યા

આ બેઠક ઉપરના વિજેતા ઉમેદવારોમાં પ્રથમ સાંસદ એટલે કે, ૧૯પ૧માં જયારે બેઠકનું નામ હાલાર હતું તેના વિજેતા ઉમેદવાર કોંગ્રેસના મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી હતા. જેમને બિનહરીફ બેઠક મળી હતી. ૧૯પ૭માં બોમ્બે બેઠકના વિજેતા ઉમેદવાર કોંગ્રેસના હાથી જયસુખલાલ શંકર હતા. જયારે ૧૯૬૨થી જામનગર બેઠક નામ પડયું. ૪-જામનગર બેઠક ઉપર પણ કોંગ્રેસના મનુભાઇ શાહ સાંસદ તરીકે ચૂંટાયા હતાં. ૧૯૬૭માં એન. દાંડેકર સ્વતંત્ર પક્ષના ચૂંટાયા હતા. ૧૯૭૧માં કોંગ્રેસના દોલતસિંહ જાડેજાને ૧,૪પ,૨૭૭ મત મળતા તેઓ વિજેતા થયા હતાં. ત્યારબાદ જામનગરની બેઠકનો ક્રમ ૩-જામનગર થયો અને ૧૯૭૭ના વર્ષમાં બી.એલ.ડી. પક્ષના વિનોદભાઇ શેઠને ૧,૨૧,૭૯૦ મત પડયા હતાં, તેઓ વિજેતા થયા હતાં. ૧૯૮૦,1984 માં પણ દોલતસિંહ વિજેતા થયા હતાં. આમ દોલતસિંહ ત્રણ વખત સાંસદ તરીકે વિજેતા થયા હતા. તો ત્યારબાદ ચંદ્રેશ પટેલ પણ 5 વખત વિજેતા થયા હતા. અને વિક્રમ માડમ તેમજ હાલના પુનમબેન માડમ બે ટર્મ સુધી આ જામનગરની બેઠક પર જીત મેળવી છે. ત્યારે આ વર્ષેની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની પકડ મજબુત કરી શકે છે. કે ભાજપના પુનમબેન માડમનો જાદુ ફરી ચાલી જાય છે. તે લોકસભા ચૂંટણીના પરિણામ જ કહેેશે..

► જામનગર ભૂતકાળની ચૂંટણીઓનો ઈતિહાસ

વર્ષ

ઉમેદવારનું નામ

વોટ

વોટ રેટ

2019

પુનમબેન માડમ - ભાજપ 

59.00%

236804

મુળુભાઈ કંડોરિયા - કોંગ્રેસ

35.00%

236804

       

2014

પૂનમબેન માડમ - ભાજપ 

57.00%

175289

વિક્રમ માડમ - કોંગ્રેસ

37.00%

 
       

2009

વિક્રમ માડમ - કોંગ્રેસ

47.00%

26418

મુંગરા રમેશભાઈ દેવરાજભાઈ - ભાજપ

43.00%

 
       

2004

વિક્રમ માડમ - કોંગ્રેસ

47.00%

5593

ચંદ્રેશ પટેલ - ભાજપ

46.00%

 
       

1999

ચંદ્રેશ પટેલ - ભાજપ 

54.00%

35769

પટેલ રાઘવજી હંસભાઈ - કોંગ્રેસ

44.00%

 
       

1998

ચંદ્રેશ પટેલ  - ભાજપ 

51.00%

60119

આહીર ભીખુભાઈ વરોતરિયા - કોંગ્રેસ

37.00%

 
       

1996

ચંદ્રેશ પટેલ - ભાજપ 

50.00%

21747

આહીર ભીખુભાઈ વરોતરિયા - કોંગ્રેસ

43.00%

 
       

1991

ચંદ્રેશ પટેલ - ભાજપ

47.00%

46720

ડૉ.ઉર્મિલાબેન પટેલ(વ) - જનતા દળ

34.00%

 
       

1989

ચંદ્રેશ પટેલ - ભાજપ 

51.00%

45574

જાડેજા દોલતસિંહ પ્રતાપસિંહ - કોંગ્રેસ

39.00%

 
       

1984

જાડેજા દોલતસિંહ પ્રતાપસિંહ - કોંગ્રેસ

52.00%

23090

છેલુભાઈ રામભાઈ - અપક્ષ

45.00%

 
       

1980

જાડેજા દોલતસિંહ પ્રતાપસિંહ - કોંગ્રેસ

52.00%

57787

વિનોદભાઈ બી. શેઠ

30.00%

 
       

1977

વિનોદભાઈ બી.શેઠ - ભારતીય લોકદળ

50.00%

2670

જાડેજા દોલાતસિંહ પ્રતાપસિંહ - કોંગ્રેસ

49.00%

 
       

1971

દોલતસિંહ પ્રતાપસિંહ જાડેજા - કોંગ્રેસ

68.00%

83944

જગુબાઈ દોહી - અપક્ષ

29.00%

 
       

1967

એન. દાંડેકર - અપક્ષ

51.00%

13033

એમ.એમ. શાહ - કોંગ્રેસ

45.00%

 
       

1962

મનુભાઈ મનસુખલાલ શાહ - કોંગ્રેસ

72.00%

74152

મગનલાલ ભગવાનજી જોશી - અપક્ષ

28.00%

 

 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Jamnagar Lok Sabha Seat Jamnagar Constitution History Member Of Parlament Result - જામનગર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - જામનગર લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Jamnagar MP Election - Jamnagar Loksabha Election Result - Jamnagar news - where is Jamnagar located - જામનગર જિલ્લાના સમાચાર -  જામનગર ના તાજા સમાચાર - જામનગર જીલ્લો - જામનગર ના લાઇવ સમાચાર - જામનગર જિલ્લાના લાઇવ સમાચાર - જામનગર ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Jamnagar Lok Sabha constituency - Jamnagar mp list - Jamnagar mla list - Jamnagar mp name - Jamnagar lok sabha number - Jamnagar mla - Jamnagar lok sabha result 2019 - Jamnagar politician - Jamnagar mp list  - gujju news channel - રાજકારણ સમાચાર 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us