• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • GPSCએ વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર કર્યું જાહેર, 82 કેડરની 1625 જગ્યા પર કરશે ભરતી..!

GPSCએ વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર કર્યું જાહેર, 82 કેડરની 1625 જગ્યા પર કરશે ભરતી..!

06:47 PM January 31, 2024 admin Share on WhatsApp

GPSC Recruitment Calendar 2024 : સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 2024નું કેલેન્ડર જાહેર કર્યું છે. આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવશે. આ આંકડો સંભવિત છે...આગળ જતાં તેમાં વધઘટ થઈ શકે છે. અગાઉ વર્ષ 2023માં વર્ગ-1 અને 2ની 100 જગ્યા તેમજ 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી.

મદદનીશ ઈજનેર વર્ગ-2 ની 96 જગ્યા પર ભરતી કરાશે
ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-1,2 ની 16 જગ્યા પર ભરતી કરાશે
રાજ્ય વેરા નીરીક્ષક વર્ગ 3 ની 573 જગ્યા માટે ભરતી કરાશે
વીમા તબીબી અધિકારી વર્ગ 2 ની 147 જગ્યા પર ભરતી કરાશે
બાગાયત અધિકારી વર્ગ-2 ની 25 જગ્યા પર ભરતી કરાશે

GPSC bharti 2024 - GPSC Recruitment Calendar 2024 - GSSSB Bharti - latest bharti - સરકારી ભરતી - હાલની ભરતી - ઓજસ નવી ભરતી 2024 - સરકારી ભરતી - GSSSB Bharti 2024 Apply - નવી ભરતી ની જાહેરાત - ઓનલાઇન ભરતી - gsssb result - gsssb recruitment 2024 - gsssb full form - gsssb gujarat - gsssb exam - gsssb ojas call letter - gsssb ojas 2024 bharati - ojas gov in - OJAS BHARTI 2024 - GPSC કેલેન્ડર 2024

જીપીએસસી દ્વારા આ અંગેની વધુ વિગતો મેળવવા આયોગની વેબસાઈટ  https://gpsc.gujarat.gov.in/ પર અથવા સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIALને ફોલો કરવાની સલાહ ઉમેદવારોને અપાઈ છે. 

► GSSSB પણ 5200 પદો પર કરશે ભરતી

આ સિવાય ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માટે 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરી હતી જેમાં હવે વધારો કરી દેવામાં આવ્યો હતો. હવે 4300 નહીં 5200 જગ્યા પર આ ભરતી કરવામાં આવશે. જુનીયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થવાની છે.

gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - GPSC bharti 2024 - GPSC Recruitment Calendar 2024 - GSSSB Bharti - latest bharti - સરકારી ભરતી - હાલની ભરતી - ઓજસ નવી ભરતી 2024 - સરકારી ભરતી - GSSSB Bharti 2024 Apply - નવી ભરતી ની જાહેરાત - ઓનલાઇન ભરતી - gsssb result - gsssb recruitment 2024 - gsssb full form - gsssb gujarat - gsssb exam - gsssb ojas call letter - gsssb ojas 2024 bharati - ojas gov in - OJAS BHARTI 2024 - GPSC કેલેન્ડર 2024 - GPSC 2024 BHARTI - ભરતી સરકારી - નોકરી

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી, તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા

  • 17-07-2025
  • Gujju News Channel
  • બાબારામદેવે કબજિયાતને લઈને આપ્યો આ સસ્તો દેશી જુગાડ, વર્ષો જૂની સમસ્યા થશે તરત જ દુર..!
    • 16-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-07-2025
    • Gujju News Channel
  • બોડીકોન ડ્રેસમાં વિદ્યા બાલનનો બોલ્ડ અંદાજ, ટ્રાન્ફોર્મેશન જોઈને ફેન્સ પણ ચોંકી ગયા | Vidya Balan Bold Transformation
    • 16-07-2025
    • Gujju News Channel
  • Adhar Card Update : 5 વર્ષથી મોટા બાળકોના આધારકાર્ડ અપડેટ નહીં કરાવો તો થઈ જશે બંંધ, જાણો કેમ જરૂરી ?
    • 16-07-2025
    • Gujju News Channel
  • શુભાંશુ શુક્લા પરત ફરતા માતા થયા ભાવુક, પરિવારમાં ઉત્સવનો માહોલ, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
    • 15-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-07-2025
    • Gujju News Channel
  • લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે 22 રનથી ભારતને હરાવ્યું : ઈન્ડિયામાંથી એકમાત્ર જાડેજાએ લડત આપી; સિરીઝમાં 2-1 થી આગળ
    • 14-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-07-2025
    • Gujju News Channel
  • ઔષધિથી ભરપુર બિલીપત્ર : 1 મહિના સુધી સવારે ખાલી પેટે 5 બિલીના પાન ચાવીએ તો તમારી આ તકલીફ થશે છુમંતર...
    • 13-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us