• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • Man Rape Buffalo: ઉદયપુરમાં કૂતરી બાદ ભેંસ પર બળાત્‍કાર, જઘન્‍ય કૃત્‍ય CCTVમાં કેદ

Man Rape Buffalo: ઉદયપુરમાં કૂતરી બાદ ભેંસ પર બળાત્‍કાર, જઘન્‍ય કૃત્‍ય CCTVમાં કેદ

03:31 PM July 26, 2022 admin Share on WhatsApp



આજના આધુનિક યુગમાં માણસામાં વિકૃતિઓ સતત વધી રહી છે. કામવાસના સંતોષવા તે અવનવા પ્રકૃતિ વિરૂદ્ધના કૃત્યો કરે છે. અને વાસનાભર્યા મનથી તે સતત દોરાયા કરે છે. આવો જ એક વધુ પ્રકૃતિ વિરૂદ્ધના કૃત્યનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવક પોતાની હવસને સંતોષવા એક પશુ સાથે કામલીલા માણી હતી. જેના પર પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે.

રાજસ્‍થાન(Rajasthan)ના ઉદયપુર(udaiypur)માં એક યુવકે ભેંસ(buffalo) પર બળાત્‍કાર(rape) કરવાનો વીડિયો વાયરલ(viral video) થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્‍યા બાદ એનિમલ એઇડ સોસાયટીએ ઉદયપુરના પ્રતાપનગર પોલીસ સ્‍ટેશનમાં અકુદરતી કામનો કેસ નોંધાવ્‍યો છે. વાઈરલ થઈ રહેલો વીડિયો સોસાયટી દ્વારા પોલીસને પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યો છે. પોલીસ હવે યુવકને પકડવા પ્રયાસ કરી રહી છે.

એનિમલ એઇડ સોસાયટીના એનિમલ ક્રુઅલ્‍ટી પ્રિવેન્‍શન ઓફિસર દીનદયાળ ગોરાએ જણાવ્‍યું કે, રવિવારે ચિરાગ નામના પ્રાણી પ્રેમી યુવકનો ફોન આવ્‍યો હતો કે, સુંદરવાસના ગારીના મોહલ્લામાં સીસીટીવી કેમેરામાં એક યુવક ભેંસ સાથે અકુદરતી સેક્‍સ કરતો ઝડપાયો છે. . પ્રાણી પ્રેમી દ્વારા વીડિયો પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યો હતો. વીડિયો જોયા બાદ સોસાયટીની સેક્રેટરી નેહા બનિયાલ, ફાઉન્‍ડર ક્‍લેર ઈબ્રાહિમની સૂચના પર પ્રતાપનગર પોલીસ સ્‍ટેશનમાં કેસ નોંધવામાં આવ્‍યો છે.

આ પછી, પ્રતાપ નગર પોલીસ સ્‍ટેશનમાં અજાણ્‍યા વ્‍યક્‍તિ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૭૭, ૫૧૧ ની ક્રૂઅલ્‍ટી ટુ એનિમલ્‍સ એક્‍ટ ૧૯૬૦ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. પ્રતાપ નગર પોલીસ સ્‍ટેશનના સબ ઈન્‍સ્‍પેક્‍ટર માંગીલાલ આ મામલે તપાસ કરી રહ્યા છે.

સોસાયટીએ સામાન્‍ય જનતાને વિનંતી કરી છે કે કોઈપણ પ્રાણી ક્રૂરતાના કિસ્‍સામાં નજીકના પોલીસ સ્‍ટેશન અથવા એનિમલ એઇડને જાણ કરો. ભૂતકાળમાં રાવજી કા હટામાં કૂતરી પર બળાત્‍કાર કરનાર આરોપીની ઘંટાઘર પોલીસે ધરપકડ કરી હતી જે હજુ પણ જેલમાં છે. તો ભવિષ્યમાં આવા જધન્ય કૃત્યને રોકવા માટે પોલીસ પ્રશાસન કડક પગલા લે તે જરૂરી છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us