• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Bhagwan Ram Mantra : રામલલ્લાની પૂજા દરમિયાન આ રામ મંત્રના કરો જાપ, પૂર્ણ થશે તમારી દરેક મનોકામના...!

Bhagwan Ram Mantra : રામલલ્લાની પૂજા દરમિયાન આ રામ મંત્રના કરો જાપ, પૂર્ણ થશે તમારી દરેક મનોકામના...!

10:40 AM January 18, 2024 admin Share on WhatsApp



Bhagwan Ram Mantra (ભગવાન શ્રી રામ મંત્ર) : 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ દરમિયાન અયોધ્યા સહિત સમગ્ર દેશમાં રામજીની પૂજા કરવામાં આવશે. ભગવાન રામનું નામ ભગવાન રામ કરતા પણ મહાન માનવામાં આવે છે. ભગવાન રામના મંત્રોના જાપ કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેનાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આજે એટલે કે 18મી જાન્યુઆરીએ રામલાલને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. જો તમે પણ ઘરે બેસીને રામજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો રામજીના આ ચમત્કારી મંત્રોનો જાપ કરો. રામજીના અદ્ભુત મંત્રો અહીં વાંચો.

 


 

આ પણ વાંચો : ભક્તિ હોય તો આવી..! પ્રતિજ્ઞા પૂર્ણ થતાં શરીર પર બનાવડાવ્યું રામલલ્લાનું ટેટુ, જાણો શું છે તેની પાછળનું રહસ્ય...


► (ભગવાન શ્રી રામ મંત્ર) Bhagwan Ram Mantra Lyrics

सर्वार्थसिद्धि राम मंत्र
ॐ आपदामप हर्तारम दातारं सर्व सम्पदाम,
लोकाभिरामं श्री रामं भूयो भूयो नामाम्यहम,
श्री रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः।।

ग्रह क्लेश को दूर करने के लिए मंत्र
हे रामा पुरुषोत्तमा नरहरे नारायणा केशवा।
गोविन्दा गरुड़ध्वजा गुणनिधे दामोदरा माधवा॥
हे कृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते।
बैकुण्ठाधिपते चराचरपते लक्ष्मीपते पाहिमाम्॥

मनोकामना पूर्ति के लिए
|| श्री रामचन्द्राय नमः ||

विपत्ति से मुक्ति के लिए
राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

संकट में सहायता के लिए मंत्र
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्।
कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥
आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्।
लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्।।


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lord Ram - Ayodhya Ram Mandir - Shri Ram - Ayodhya Temple - અયોધ્યા રામ મંદીર - શ્રી રામ મંત્ર - રામ લલ્લા પૂજા મંત્ર- Ram lalla pooja mantra lyrics -  ભગવાન શ્રી રામ મંત્ર - Bhagwan Ram Mantra Lyrics



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us